દહીંની અલગ અલગ ચટણી બનાવવાની રીત । દહીંની ચટણી । chutney |

આ રીતે ઘરે બનાવો દહીંની ચટણી, ઘરના લોકો આંગળી ચાટતા રહી જશેશિયાળાની ગુલાબી ઠંડીમાં ખુબ ભૂખ લાગે છે આ ભૂખમાં ચટપટી વાનગી અને નવી નવી રેસિપિ ખાવાનું મન થાય છે તમે ચટપટી વાનગી બનાવો તેની સાથે આ દહીંની ચટણી જરૂર બનાવજો ઘરના લોકો આંગળા ચાટતા રહી જશે અને વારંવાર બનાવવાનું કહેશે આવો શીખીએ દહીંની અલગ … Read more