દહી જમાવતી વખતે ફોલો કરો આ ટિપ્સ, એકદમ કાપા પાડી શકાય એવું દહી બનશે !!!

આમ તો દૂધ માંથી milk દહી બનાવવાની પરંપરા વર્ષો જૂની ને પ્રખ્યાત છે.જે રીતથી જ આજે પણ ગામડું હોય કે શહેર દરેક ઘરમાં દહી જમાવવામાં આવે છે. બધા જ એક જ રીતથી દહી બનાવતા હશે. એમાં સૌથી પહેલા તો તમે દૂધને ગરમ કરો અને પછી એમાં છાસ માખો ને એને ઢાંકીને મૂકી દો. દહી બની … Read more