સ્ટેપ બાય સ્ટેપ હાથ ના દરેક ભાગ ને સ્વચ્છ કરવાની રીત વધુમાં વધુ શેર કરો
મેડીકલ ક્ષેત્રે ‘ હાથ ધોવા ‘ ને સદીઓ થી ઇન્ફેક્શન કંટ્રોલ નું શ્રેષ્ઠ સાધન માનવા માં આવ્યું છે. આ માટે એક વૈજ્ઞાનિક ટેકનિક આપવામાં આવેલી છે જેથી સ્ટેપ બાય સ્ટેપ હાથ ના દરેક ભાગ ને સ્વચ્છ કરી શકાય.(સર્જનો ઓપરેશન કરતા પહેલા આ જ ટેકનિક બરાબર ફોલો કરતા હોય છે જેથી તેમના દર્દી ને ઇન્ફેક્શન ના … Read more