કફવાળી ઉધરસ આવે છે તો સીરપ લેવાને બદલે અપનાવો આ દાદીમાના નુશખા
તમને પણ કફવાળી ઉધરસ થઇ જાય છે તો ઘરે બનાવેલી સીરપ બનાવીને પીશો તો ગળું ખરાબ હોય , ઉધરસ આવતી હોય , શરદી થાય એટલે કફની સમસ્યા સામાન્ય વાત છે કફની સાથે સાથે તાવ આવે , થાક લાગે , માથામાં દુખાવો થાય, અને આંખોમાં પણ થાક ભરેલો લાગે આવીસમસ્યા શરદીમાં થાય છે આથી શરદીનો ઇલાજ … Read more