દરેક ફળ ખાવાનો પણ હોય છે સાચો સમય કોઈ જાણતા નહિ હોય
શું ખરેખર ફળો ખાવાનો પણ કોઈ યોગ્ય સમય હોય છે આજ કાળના જમાના ગમે તે ફ્રુટ ગમે તે સિઝનમાં મળી આવે છે આપણે સૌ વિચાર્યા વગર ફ્રુટ ખરીદી લેતા હોય છીએ અને શું એવો કોઈ સમય છે આપણે ફ્રુટ ખાવાનું ટાળવું જોઈએ આ મૂંઝવણ દુર કરવા માટે ફળો દિવસના કોઈપણ સમયે ખાઈ શકાય છે – … Read more