ગાંઠિયા નું શાક બનાવવા માટે તૈયાર ગાંઠિયા લાવવાની જરૂરત નથી…
આ શાક ની ખાસિયત એ છે કે તળેલા ગાંઠિયા નો ઉપયોગ નથી કર્યો એટલે સાવ ઓછા તેલ માં બનતું આ શાક છે જેનો ટેસ્ટ એકવાર કરશો તો વારંવાર ખાવાનું મન થશે.આ ગાંઠિયા નું શાક સ્વાદ માં ખૂબ જ સ્વાદિષ્ટ અને સરળતા થી બનાવી શકો એવું છે. ગાઠિયાનુ શાક બનાવવાની જરૂરી સામગ્રી:- ગાંઠિયા બનવવા માટે 2 … Read more