હાથ પગ અને કમરના દુઃખાવા, પેશાબમાં બળતરા, ઉનવા માટે ગોખરૂ ખૂબ જ ગુણકારી છે
કડવા ગોખરૂ, મોટા ગોખરૂ કે ઉભા ગોખરૂ સુંદર પીળા ફૂલોવાળો ભારતનો ઔષધિય રીતે સૌથી ઉપયોગી છોડ છે. તેનું વૈજ્ઞાનિક નામ પેડાલિયમ મ્યુરેક્ષ (Pedalium murex) છે અને તે પિડાલિએસી (Pedaliaceae) કુળનો છોડ છે. તે કચ્છીમાં કડુઆ ગોખરૂ અને ઉભેરા ગોખરૂ, સંસ્કૃતમાં बृहत् गोक्षुर, तिक्त गोक्षुर અને અંગ્રેજીમાં લાર્જ કેલોટ્રોપ્સ (Large Caltrops), ક્રાઉન થ્રોન (crow thorn), એલિફેન્ટ કેલોટ્રોપ (elephant … Read more