ગાંઠ ગૂમડાં બાંબલાઈથી રાહત મેળવવા માટે અપનાવો આ ઘરગથ્થુ ઉપચાર જરૂર વાંચો અને શેર કરો

ગૂમડાં ( ૧ ) ગૂમડાં ઉપર રસવંતીનો લેપ કરી પાટો બાંધી રાખવાથી ગુમડુ ફૂટી જાય છે . ( ૨ ) સરગવાની છાલ ઘસીને ચોપડવાથી ગૂમડું બેસી જાય છે ( ૩ ) ઘઉના લોટમાં મીઠું અને હળદર નાખી પોટીસ બનાવી ગૂમડાં પર બાંધવાથી ગૂમડું પાકી ને ફૂટી જશે ( ૪ ) બાફેલા કાંદામાં મીઠું નાખી પોટીસ … Read more