ઉપયોગમાં આવે તેવી 15+ ટીપ્સ…દરેક ગૃહિણી સાથે શેર કરજો

રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં…….ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે…….મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે…… પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી … Read more

એકવાર અચુક અજમાવીને જુઓ આ ટીપ્સ ટામેટાના સુપ ને સ્વાદિષ્ટ કરવા…..

ગરદનનું સૌંદર્ય નિખારવા ગરદન પર દસ મિનિટ સુધી પપૈયું રગડવું . લવિંગના ભૂકામાં લીંબુનો રસ ભેળવી દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે . ફ્રીઝમા લીંબુ કડક થઈ ગયા હોય તો તેને થોડીવાર નવસેકા પાણીમાં રાખવા . છે જો તમે બેટરીના સેલ લાંબો સમય સુધી ટકાવી રાખવા માંગો છો તો એક પ્રયોગ જરૂર કરી … Read more

કોરોના વાયરસને તમારા ઘરની બહાર રાખવામાં મદદ કરવા માટે અપનાવો આ ખાસ ટીપ્સ

શું તમે ખોરાકમાંથી કોરોનાવાયરસ રોગ (COVID-19) પકડી શકો છો? મારે હવે લોન્ડ્રી કેવી રીતે કરવી જોઈએ? મુન્દાને ઘરગથ્થુ કાર્યો અનિશ્ચિતતા અને અસ્વસ્થતાના સ્ત્રોતમાં ફેરવાઈ ગયા છે કારણ કે પરિવારો તેમના પ્રિયજનોને સલામત અને સ્વસ્થ રાખતા વખતે મૂળભૂત બાબતોને પૂર્ણ કરી દે છે. વાયરસ વિશેની વ્યાપક ખોટી માહિતી દરેકને જોખમમાં મૂકે છે અને સાહિત્યમાંથી તથ્યને ફિલ્ટર … Read more

રસોઈ ટિપ્સ , આરોગ્ય ટીપ્સ , સૌંદર્ય ટીપ્સ, હોમકેર ટીપ્સ, જાળવણી ટીપ્સ વાંચવા અહી ક્લિક કરો

1લીલા ચણા અથવા વટાણા બાફતી વખતે તેમાં ખાંડ નાખવાથી તેનો લીલો રંગ યથાવત રહે છે. રોટલી માટે લોટ ગૂંદતી વખતે બે ચમચી દૂધ, ઘી કે મલાઈ મેળવી દેવાથી રોટલી એકદમ પાતળી બનશે.3 ભીંડાનું શાક બનાવતી વખતે તેમાં એક ચમચી દહીં નાખવાથી તેની ચીકાશ ઓછી થશે. મેળવણ ન હોય તો ગરમ દૂધમાં લીલા મરચાં નાખવાથી પણ … Read more