ગરદનનું સૌંદર્ય નિખારવા ગરદન પર દસ મિનિટ સુધી પપૈયું રગડવું . લવિંગના ભૂકામાં લીંબુનો રસ ભેળવી દાંત પર ઘસવાથી દાંતના દુખાવામાં રાહત થાય છે . ફ્રીઝમા લીંબુ કડક થઈ ગયા હોય તો તેને થોડીવાર નવસેકા પાણીમાં રાખવા . છે
જો તમે બેટરીના સેલ લાંબો સમય સુધી ટકાવી રાખવા માંગો છો તો એક પ્રયોગ જરૂર કરી જુઓ બેટરીના સેલ ઝડપથી ઉતરશે નહિ અને લાંબો સમય સુધી ચાલશે બેટરીના સેલ રેફ્રિજરેટરમાં રાખવાથી લાંબો સમય ચાલે છે અને ઝડપથી સેલ ઉતરતા નથી . જો તમારા નખ નબળા હોય અને વારંવાર તૂટી જવાની સમસ્યા થતી હોય તો આ પ્રયોગ જરૂર કરી જુઓ એટલે નખ બટકશે નહિ વારંવાર નખ બટકી જતા હોય તો નખ પર લીંબુ ઘસવાથી ફાયદો થશે .
ઘણી વખત રસોઈ બનાવતી વખતે તેલની બરણી ઉંધી વારી જાય છે અને તેલ ઢોળાઈ જાય છે આ ઢોળાઈ ગયેલ તેલ સાફ કરવામાં ખુબ કંટાળો આવે છે તમારી ઓછી મહેનતે આ ઢોળાય ગયેલ તેલ સાફ કરવા માટે શું કરવું જોઈએ જમીન પર તેલ , ઘી કે દૂધ ઢોળાઇ જાય તો પહેલા તેના પર સૂકો લોટ ભભરાવવો , પછી તેને અખબારથી લૂછવું જેથી ચિકાશ અને ડાઘ દૂર થઈ જાય છે આમ ઓછી મહેનતે તેલ પણ સાફ થાય જાય છે અને તેલના ડાઘ પણ દુર થાય છે
ગરમ મસાલો ન હોય તો જીરું અને મરી વાટીને નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે તેમજ સોડમ પણ વધશે અને શક પણ ગરમ મસાલા વગરનું બનશે સાથે સાથે સ્વાદ તો શાકનો સ્વાદ પણ વધશે અને બીજો ઘણી વખત ફ્રીઝમાં દુર્ગંધ આવે છે આ ફ્રીઝમાં આવતી દુર્ગંધ દુર કરવા માટે આટલું કરો એક વાડકામાં સોડા ભરી રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રિજમાંથી ખાદ્યપદાર્થની દુર્ગધ દૂર થશે .
રસાદાર શાક કે દાળમાં મીઠાનું પ્રમાણ વધી ગયું હોય તો બેડની બે – ત્રણ સ્લાઇસ નાખી દેવી , તે વધારાનું મીઠું શોષી લેશે . છે ભટુરાના લોટમાં કિનારી કાઢેલી બે બ્રેડની સ્લાઇસ તથા દહીં ભેળવી લોટ બાંધવાથી ભટ્રા સ્વાદિષ્ટ બનશે . છે પૂરી બનાવતી વખતે એક નાની ચમચી સાકર ભેળવવાથી પૂરી કરકરી બનશે . છે ખીરને ઘટ્ટ કરવા થોડી ખસખસ વાટીને નાખવી . છે પિત્તળના વાસણ આમલીના પાણીથી સાફ કરવાથી વાસણ ચકચતિ થાય છે .
નોનસ્ટિક વાસણ સરકાથી સાફ કરવાથી વાસણ સારા સાફ થાય છે . છે કાંદાને બરફના પાણીમાં ભીંજવી સમારવાથી કાંદાની તીખાશ ઓછી થાય – મીનાક્ષી તિવારી |
ફ્રીઝમાં આવતી દુર્ગંધ દુર કરવા માટે આટલું કરો | જમીન પર તેલ , ઘી કે દૂધ ઢોળાઇ જાય તો ઓછી મહેનતે સાફ કરો | રસાદાર શાક કે દાળમાં મીઠાનું પ્રમાણ વધી ગયું હોય તો | બેટરીના સેલ લાંબો સમય સુધી ટકાવી રાખવા માટે