કોઈ પણ દવા કે ઇજેકશન વગર એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી હીમોગ્લોબીન વધી જશે
હિમોગ્લોબીન વધારવા માટે આપણા શરીરમાં હિમોગ્લોબીન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે . તંદુરસ્ત વ્યક્તિનું હિમોગ્લોબીન સ્ત્રી માટે અંદાજે ૧૨ % અને પુરૂષનું ૧૫ % હોવું જોઇએ . જે વ્યક્તિ ચા , કોફી , દૂધ , દૂધની મિઠાઈ ખૂબ ખાય છે તેનું હિમોગ્લોબીન ક્યારેય પૂર્ણ હોતું નથી . જેણે હિમોગ્લોબીન ઘટતું હોય તેણે ચા , દૂધ … Read more