કોઈ પણ દવા કે ઇજેકશન વગર એક અઠવાડિયા સુધી આ પ્રયોગ કરવાથી હીમોગ્લોબીન વધી જશે

0

હિમોગ્લોબીન વધારવા માટે આપણા શરીરમાં હિમોગ્લોબીન ખૂબ અગત્યનો ભાગ ભજવે છે . તંદુરસ્ત વ્યક્તિનું હિમોગ્લોબીન સ્ત્રી માટે અંદાજે ૧૨ % અને પુરૂષનું ૧૫ % હોવું જોઇએ . જે વ્યક્તિ ચા , કોફી , દૂધ , દૂધની મિઠાઈ ખૂબ ખાય છે તેનું હિમોગ્લોબીન ક્યારેય પૂર્ણ હોતું નથી . જેણે હિમોગ્લોબીન ઘટતું હોય તેણે ચા , દૂધ , કોફી , દૂધની મિઠાઈ , છોડીને નિચે બતાવેલ પ્રયોગ એક અઠવાડીયું કરવાથી હિમોગ્લોબીન વધી જાય છે . કોઈ પણ દવા કે ઇજેકશનથી હિમોગ્લોબીન વધતું નથી .

તેઓએ દરરોજ ચાર નંગ થોરના પાકા ( લાલ રંગના ) ડોડવા બે પાકા ટમેટા ( દેશી મળે તો ખૂબ સારું ) તેમજ બીટનો એક ટૂકડો અને એક નાનું ગાજર આ ચારેય વસ્તુ મિકસરમાંનાખી પીસી નાખવું ત્યાર બાદ તેને પ્લાસ્ટીકના ગરણાથી ગાળીને તેમાં થોડું પાણી નાખી ઘુટડે ઘૂંટડે અથવા મચીથી સવારે ૧૦-૦૦ વાગ્યે પીવું . ત્યારબાદ એક કલાક કંઇ પણ લેવું નહીં . ૧૧ છવાગ્યા પછી પાલખ + ધી + ટમેટાનો જયુસ અથવા કોથમીર + લીંબુનો રસ પીવો . આ પ્રમાણે કરવાથી હિમોગ્લોબીનની ઉણપ દૂર થઇ જશે .

પ્રયોગ 2: આદુના ટુકડા ઉપર લીંબુનો રસ (અlemon juice)ને સિંધાલૂણ છાંટીને ભોજનની પહેલા ખાવા .દાડમના તાજા દાણાને લોખંડના પાત્રમાં ૧૦ મિનિટ રાખીને સેવન કરવું , ૧ ચમચી સતાવરી ચૂર્ણ દુધ સાથે રાત્રે પીવું .• લોહાસવ એટલે કે ( ૪ ચમચી દવા + ૪ ચમચી પાણી ) સવાર સાંજ ભોજન પછી પીવું .( વૈદકીચ પરામર્શ પછી જ પ્રયોગ કરવો . ) • દાડમ , ખજૂર , મેથીદાણા , ગોળ , ઘી , આમળા , ગાજર , બીટ , પાલક , લીલા પાંદડાવાળા શાકભાજી , ટામેટાનો પ્રયોગ વધારે કરવો .પથ્ય: ચોખા , મગ , મસૂર , ગૌમૂત્ર , હળદર , મધ , ઘી , છાસ , હરડે , સૂંઠ , પાલક , ચોળી , મેથી , ગાજર , લસણ , અપચ્ચઃ મેંદાવાળા અને પિટ્ટીવાળા પદાર્થ જેવા જ ( કચોરી , વડા ) નો ઉપયોગ ના કરવો .

આ પ્રયોગ કરવાથી તમારું હિમોગ્લોબીન(himoglobin) તરત વધી જશે તમારે મોંઘી medicine લેવાની જરૂર નહિ પડે.

અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.

લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here