તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે કે નબળી તે કેવી રીતે સમજશો ? સમજવા માટે અહીં ક્લિક કરો

તમારી રોગપ્રતિકારક શક્તિ સારી છે કે નબળી તે કેવી રીતે સમજશો ? રોગપ્રતિકારક શક્તિ ઉર્ફે ઇમ્યુનિટી કમજોર થવાના ઘણા બધા કારણો હોઈ શકે છે . એવું નથી કે દરેક વ્યક્તિની ઇંગ્યુન સિસ્ટમ એક સરખી |ોય , કોઇ વ્યક્તિની ઇમ્યુન સિંસ્ટમ ઘણી સારી હોય છે . તો કોઇ વ્યક્તિની ઇમ્યુન સિસ્ટમ ઘણી કમજોર હોય છે . … Read more

કોરોના વિરૂધ્ધ જંગમાં સ્વસ્થ રહેવા રોગપ્રતિકારક શકિત વધારવા માટેની ૧૦ ટીપ્સ

કોરોના વિરૂધ્ધ જંગમાં સ્વસ્થ રહેવા આયુષ મંત્રાલયની રોગપ્રતિકારક શકિત વધારવા માટેની ૧૦ ટીપ્સ • દિવસ દરમિયાન નવસેકુ પાણી અવાર – નવાર પીવુ ૦ દરરોજ ૩૦ મીનીટ યોગ – ધ્યાન કરવા ખોરાકમાં હળદર , જીરૂ , ધાણા અને લસણનો મસાલામાં ઉપયોગ કરવો એક ચમચી અથવા ૧૦ ગ્રામ ચ્યવનપ્રાસનું સેવન દરરોજ સવારે કરવું ડાયાબીટીસના દર્દીએ સુગર ફી … Read more

કોરોનાની દવા તમારા શરીરમાં છે, મિત્રોને શોધશો નહીં જાણો રોગ પ્રતિકારક શક્તિ વધારવા શું કરવું

કોરોના દવા તમારા શરીરમાં છે, પ્રિય મિત્રોને શોધશો નહીં, હજી કોરોના વાયરસ માટેની કોઈ દવા નથી. જેઓ કોરોનાથી સ્વસ્થ થયા છે તે ફક્ત તેમની રોગપ્રતિકારક શક્તિ (રોગો સામે લડવાની શરીરની શક્તિ) દ્વારા મટાડવામાં આવે છે. ઘણા લોકો માને છે કે આ રોગ એકવાર થવો જ જોઇએ, જેની પ્રતિરક્ષા સારી રહેશે, અને જે સારું નહીં હોય … Read more