ધરે બનાવો કાઠિયાવાડી વરાળિયું શાક

બનાવો કાઠિયાવાડી વરાળિયું શાકGujarati રેસિપી : વીકેન્ડમાં ઘણાંના ઘરે ફેમિલી પાર્ટીઝ અને કીટી પાર્ટીઝનું આયોજન થતું હોય છે, જેમાં અવનવી ટેસ્ટી અને ચટપટી વાનગીઓ બનાવવામાં આવે છે. આજે અમે તમારા માટે લાવ્યા છીએ કાઠિયાવાડી વરાળિયા શાકની રેસિપિ. વરાળિયું શાક Kathi wadi Vegetable વઘાર માટેઃ અડધી ચમચી રાઇ અડધી ચમચી જીરું 200 મિલી તેલ બે-ત્રણ સૂકાં … Read more