સૌ ગુજરાતીઓના ફેવરીટ ઢોકળાની રીત જુઓ સ્ટેપ બાય સ્ટેપ આટલું ધ્યાન રાખશો તો ઢોકળા એકદમ સોફ્ટ બનશે..!!
આમ તો દરેક ગુજરાતી ઘરોમાં ઢોકળા વારંવાર બનતા જ હશે, પરંતુ ક્યારેય ઢોકળા એકદમ કઠણ ને ખાવામાં પણ ટેસ્ટી ના લાગે એવા બનતા હોય છે. તો ચાલો આજે તમને એકદમ સ્પોંઝ ઢોકળા કેવી રીતે બનાવાય તેની ટિપ્સ સાથે પરફેક્ટ રીત કહેવા જઈ રહ્યા છીએ. તો નોંધી લેવાનું ભૂલતા નહી. સામગ્રી : 1 વાટકી ચોખા, 1/2 … Read more