મગની દહીવાળી ચટપટી ખીચડી
મગની દહીવાળી ચટપટી ખીચડી બનાવવાની રેસીપી અચૂક વાંચજો અને શેર કરજો સામગ્રી ૩/૪ કપ ઘટ્ટ દહીં મીઠું , સ્વાદાનુસાર ૧ ટીસ્પૂન લીલા મરચાંની પેસ્ટ ૧ ટેબલસ્પૂન ઘી ૧ ટીસ્પૂન જીરૂ ૫ કડી પત્તા ૨ ટેબલસ્પૂન પીળી મગની દાળ , ધોઇને નીતારી લીધેલી ૧ કપ ચોખા , ૧૫ મિનિટ પલાળી રાખ્યા બાદ નીતારી લીધેલા ૧/૪ ટીસ્પૂન … Read more