મકરસંક્રાતિ પર બનાવો આ સ્પેશિયલ રેસીપી
ખીચડો: ઉત્તરાયણમાં ખીચડો પ્રોટીન થી ભરપૂર હોય છે. અમારા ઘરે ઉતરાયણ માં આ ખીચડો દર વર્ષે બને જ છે. તમે પણ શીખી લો ઉતરાયણ સ્પેશિયલ ખીચડો રેસીપી ખીચડો બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ કપ ઘઉં ના ફાડા ૧ કપ મિક્ષ દાળ (તુવેર,ચણા, મગ ની મોગર દાળ, મસૂર ની) ૩૦ મિનિટ પલાળેલી ૧ કપ મિક્ષ કઠોળ (દેશી ચણા, કાબુલી … Read more