આજે બનાવો ભરેલા મરચાનું શાક, સ્ટેપ બાય સ્ટેપ સાથેની રેસીપી જોઈને …

અત્યારે માર્કેટમાં મરચાં ખૂબ સરસ મળે છે. એકદમ મોળા જે ના રાયતા મરચાં એટલે શાક બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.  ચાલો આજે ચણાના લોટનો ઉપયોગ કરીને બનાવીએ સ્ટેપ બાય સ્ટેપ ભરેલા મરચાં. રેસીપી જોઈને બાનવજો નહી તીખું બને પરંતુ  એકદમ સ્વાદિષ્ટ અને ચટપટું બનશે. જરૂરી સામગ્રી : 5 થી 6 લીલા મરચાં, 2 ચમચી ચણાનો … Read more