શિયાળાની મજા માણો આ ગરમાગરમ વાનગી સાથે

શિયાળા દરમિયાન ગરમાગરમ વાનગી સાથે ખુબ મજા આવે છે આ ગુલાબી ઠંડીમાં ગરમાગરમ જમવાની પીરસવામાં આવે તો ઠંડી ઉડી જાય છે. શિયાળામાં પ્રખ્યાત વાનગીઓ જોઈએ તો ખજુરપાક, અડદિયા, રીંગણનો ઓરો અને રોટલા, ગુંદ પાક, ઘુટો, ભજીયા, ઘુટો બનાવવા જરૂરી સામગ્રી: ઘુટો બનાવવા બનાવવા માટેની રીત: બધું શાક લઈ ધોઈ સાફ કરી ઝીણું સમારી લેવું. લીલું … Read more