નખ અને નયા પાકવાથી થતા અસહ્ય દુખાવાથી તત્કાલીન છુટકારો મેળવવા ઘરગથ્થું ઉપચાર

ચોમાસું શરુ થાય એટલે પગ સતત પાણીમાં પલળવાથી પગના ઘણા  રોગ થાય છે નખ દુખવો ખુબ અસહ્ય દુખાવો છે જે  નખમાં થતો એક રોગ છે. તેમજ ફીટ મોઝા અથવા બુટ પહેરવાથી પણ આ નખનો રોગ થાય છે.   જે  નખની  નીચેના માંસમાં વાયુ અને પિત્ત દોષના લીધે  પાક-પસ પેદા કરી અને દુ:ખાવો પેદા કરે છે. તેને … Read more