તીખું ખાઇને પેટમાં જલન થતી હોય તો આની ફક્ત એક ચમચી

પેટની જલન … પેટમાં ઘણી વખત જલન થાય છે . ક્યારેક પેટની જલન એટલી બધી વધારે હોય છે જાણે કે પેટમાં આગ લાગી હોય એવુ લાગે છે. આ પેટની બળતરા તમારા રોજીંદા ખોરાક પર આધાર રાખે છે. ક્યારેય મરચું ન ખાવાવાળા લોકો કે ઓછું મરચુ  ખાનાર લોકોને વધારે પ્રમાણમાં મરચું ખાવાથી આ મુશ્કેલી સર્જાય છે. … Read more