રસોઈ બનાવવાનો કંટાળો આવે છે તો ઝટપટ બનાવો કુકરમાં ટેસ્ટી પુલાવ

દરેક મહિલાઓને દરરોજ એક જ પ્રશ્ન હેરાન કરે છે શું રસોઈ બનાવવી દરેક મહિલાઓ એવું ઈચ્છે છે કે ઝટપટ રસોઈ બની જાય જો તમે પણ ઝટપટ રસોઈ બનાવવા માંગો છો તો નોંધી લો આ રેસીપી વેજીટેબલ પુલાવ બનાવવા માટે જરૂરી સામગ્રી 1 બાઉલ પલાળેલા ચોખા 3 ચમચી ઘી સૂકા લાલ મરચા 1 નંગ ડુંગળી સ્લાઈસમાં કાપેલી 2-3 કળી લસણ … Read more