દિવાળીના તહેવારમાં ચંપાકલી, પૂરીચાટ , ભાખરવડી બનાવવાની રેસિપી વાંચો અને મિત્રો સાથે શેર કરો
દિવાળીના તહેવારમાં ઘરે બનાવો ચંપાકલી ચંપાકલી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૨૫૦ ગ્રામ મેંદો, ત્રણ ટેબલસ્પૂન તેલ મોણ માટે, મરી જીરું, અધકચરાં ખાંડેલા, મીઠું તથા તળવા માટે તેલ. (મરી-જીરુંને બદલે અજમો અથવા કલોંજી પણ નાખી શકાય.) બનાવવાની રીત: મેંદાના લોટમાં મોણ નાખી મીઠું તથા મરી-જીરું નાખી સાધારણ કઠણ લોટ બાંધવો. ત્યારબાદ લોટને બરાબર હલાવી તેની પૂરી … Read more