ઘરે અેકવાર નાન બનાવશો તો બજારની નાન ભૂલી જશો

નાન- સામગ્રી- -2 કપ મેંદો -1/2 કપ દહીં ઘટ્ટ -1/2 કપ હૂંફાળું દૂધ -1/2 ટીસ્પૂન ખાંડ -1 ટીસ્પૂન મીઠું -3/4 ટીસ્પૂન બેકિંગ પાવડર -3/4 ટીસ્પૂન કૂકિંગ સોડા -4 ટીસ્પૂન ગરમ ઘી નાન બનાવવાની રીત- સૌપ્રથમ મેંદો, બેકિંગ પાવડર અને કૂકિંગ સોડાને બરાબર મિક્ષ કરીને ચાળી લો. એક મોટા મિક્ષિંગ બાઉલમાં લઈને તેમાં વચ્ચે ખાડો કરો. … Read more