શુક્રવારની સ્પેશિયલ રેસીપી નોંધી લો | Friday menu | weekly menu | recipe menu
દરેક મહિલાઓને રોજ એક જ પ્રશ્ન હોય છે આ જ રસોઈમાં શું બનાવવું જો કઈ મેનુ ફિક્સ હોય તો રસોઈ બનાવવામાં ખુબ સરળતા રહે છે. તો આજે અમે તમારી સાથે મેનુ લઈને આવિયા છીએ શુક્રવારે સવારે બનાવવાનો નાસ્તો: સવારના નાસ્તામાં બનાવો ઇન્દોરી પૌંઆ. ઇન્દોરી પૌંઆ બનાવવા માટે જરૂરી સામગ્રી: 1 મોટું બાઉલ પલાળેલા પૌંઆ, 1 નંગ ડુંગળી ઝીણી સમારેલી , … Read more