સાબુદાણાની ચટપટી ખીચડી બનાવવાની રીત
સાબુદાણાની ચટપટી ખીચડી બનાવવા જરૂરી સામગ્રી – 200ગ્રામ સાબુદાણા, 250 ગ્રામ બટાકા, 100ગ્રામ સીંગદાણા, લીલા મરચાં 5 થી 6 નંગ, જીરું એક ચમચી, ખાંડ બે થી ત્રણ ચમચી, લીંબુનો રસ, ઝીણા સમારેલા લીલા ઘાણા એક કપ, મીઠા લીમડાના પાંચ છ પાન મીઠુ સ્વાદ મુજબ અને તેલ. સાબુદાણાની ચટપટી ખીચડી બનાવવાની રીત – સાબુદાણાને રાત્રે પલાળી … Read more