સારણગાઠ થવાના કારણો, ઉપાયો અને નિદાન વિશેની માહિતી

જ્યારે કોઇ અંગ કે ચરબી, આજુ બાજુ ના સ્નાયુઓ કે પેશી ના નબળા ભાગ માથી બહાર નીકળે કે ચામડી નીચે આવી જાય તેને સારણગાંઠ કહેવાય છે. સારણગાંઠ મા ગઠો સ્નાયુમા જોવા મળતો હોવાથી એવુ નામ પડ્યુ છે, બાકી તેમા કોઇ ગાંઠ ના હોવાથી સાચો શબ્દ પ્રયોગ સારણ (હર્નીયા) જ છે. સારણ મુખ્યત્વે પેડુ ના ભાગ … Read more