300 રોગોનો વિનાશક છે આ સરગવો કોઈ એવો રોગ નથી જે આનાથી ઠીક ન થાય

સરગવો છે 300 રોગોનો વિનાશક, કોઈ એવો રોગ નથી જે સરગવાથી ઠીક ન થઈ શકે. સરગવા ની અંદર ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન એ, વિટામિન સી અને વિટામિન બી જેવા પોષક તત્વો હોય છે. આથી સરગવાની શીંગોનું સેવન કરવાના કારણે તમે અનેક પ્રકારની બીમારીઓથી દૂર રહી શકો છો. સ રગવા ના … Read more

સરગવો આંખના રોગો,બ્લડ પ્રેશર, હાર્ટ એટેક, સ્કીન માટે 90 કરતાં વધુ પોષકદ્રવ્યો છે આમા વાંચો અને મિત્રો સાથે શેર કરો

ભલભલા વિદેશી સુપરફૂડ કરતાં પણ પાવરફુલ છે આ દેશી સુપરફૂડ !! ફાયદા છે અનેક…!! ‘છોકરું કાંખમાં અને શોધ ગામમાં’ કહેવત બહુ જૂની છે. પરંતુ આજે પણ એ પ્રાસંગિક છે. સુપરફુડનું આજકાલ ચલણ છે પરંતુ આપણી આસપાસ જ ક્યારેક એવા-એવા સુપરફુડસ પ્રાપ્ય હોય છેજે આપણી આખી કાયાપલટ કરીશકેછેઆપણી જીવનશૈલી બદલી શકે છે. કમનસીબે આપણું એ તરફ … Read more