વર્ષો જૂની કે ન મટતી ઉધરસ ને મટાડવા માટેનું રામબાણ ઈલાજ | udharas no ilaj

વર્ષો જૂની ઉધરસ ને મટાડવા નો રામવાણ ઈલાજ | udharas no ilaj

તમે એક લીંબુ ને 20 સેકન્ડ સુધી ગેસ ઉપર રાખો અને પછી વચ્ચેથી કાપીને તેનો રસ એક ચમચી મા લઇ તેમાં થોડું આદુનો રસ થોડું મધ અને તેમાં થોડું મીઠું નાખીને આ રસ પીવાથી ઉધરસમાં ફાયદો થાય છે આ વરસાદી વાતાવરણ પછી ઠંડીનો માહોલ શરૂ થવા જઈ રહ્યો છે એટલા માટે આ નુસખો ઘણા લોકોને કામ આવશે એટલે બધાને શેર કરી દેજો

વર્ષો જૂની ઉધરસ ને મટાડવા (udharas no ilaj) માટેનો રામબાણ ઈલાજ લીંબુ ના ઉપરના ભાગને કટ કરી લેવાનું છે અને ગેસની ફ્લેમ આપણે ચાલુ કરી લેવાની છે ગેસની ફ્લેમ ચાલુ કરીને એકદમ લો ગેસની ફ્લેમ પર લીંબુને ગરમ કરી લેવાનો છે તો છરીની મદદથી લીંબુની અંદર છરી ઘુસાડીને કાણા પાડી લેવાના છે જેથી રસ ઉકડે હવે થોડી એવી હળદર અને થોડાક એવા કાળા મરીનો પાવડર આપણે એડ કરીને એકદમ સારી રીતે ગરમ કરી લઈશું તમે જોઈ શકો છો એ પછી ગેસ બંધ કરીને આપણે એક ચમચી મધ નાખી દેવાનું છે અને વધારે પડતું ઠંડુ નથી કરવાનું થોડું થોડું લીંબુ ગરમ હોય ત્યારે જ આ લીંબુ ને ચૂસી લેવાનો છે આનાથી ગમે તેવી ઉધરસ હશે તો પણ ગાયબ થઈ જશે

ઘણા લાંબા સમયથી થયેલી ઉધરસ ના લીધે શ્વાસની તકલીફ

વધારે પડતો શ્વાસની તકલીફ થઈ ગઈ હોય ઘણી લાંબી ઉધરસ હોય એટલે કે ઘણી જૂની ઉધરસ હોય અને મટતી જ ન હોય તો અડુસીના પાનનો રસ મધ સાથે મિક્સ કરી અને લેવાથી ખૂબ સારું રિઝલ્ટ મળશે અને વળી પાછું ઝડપથી મળશે એટલે કે તમારે ત્રણ ચમચી ના પાનનો રસ પીવાનો છે એની સાથે એક ચમચી મધ નાખી સવાર બપોરેન્ટ પીવાનું છે આ પ્રયોગ છે જે તમારે 11 દિવસ સુધી એકધારો કરવાનો છે આ પ્રયોગ તમે 11 દિવસ સુધી કરશો એટલે ગમે તેવી જૂની ઉધરસ હશે ગમે તેવું જુના દામ હશે કે ગમે તેવો શ્વાસ કરતો હશે તો એમાં ફાયદો આપશે

જામી ગયેલો કફ કે સૂકી કે કફ વાળી ઉધરસ મટાડવાનો ઈલાજ | udharas no ilaj

જામી ગયેલો કફ છે અને કોઈ સંજોગોમાં મળતો નથી તેવા લોકો માટે દરરોજ 1 l તમે પાણી બનાવી અને પી લ્યો એટલે 100 એ 100% જળ મૂળમાંથી કપ એક સાથે કાઢી નાખશે અને 10 થી 15 દિવસની અંદર જૂનામાં જૂની ગમે એવી સુખી શરદી કે ભીની શરદી, મટાડવા માટે આ નુસકો તમને ખૂબ ઉપયોગ થશે વાત કરું એ પહેલા ચેનલની અંદર જે પણ નવા છે તે લાલ બટન દબાવીને સબસ્ક્રાઇબ કરી લો અને એક લાઇક આપો અને જો તમે આવા નુસ્ખા જાણતા હોય તો કોમેન્ટમાં જરૂર ને જરૂર જણાવજો. જેથી અમે તમારા નુસ્ખા ચેનલ ની અંદર મૂકી શકીએ તો આપણે વાત કરી રહ્યા છીએ 1 l પાણી લઈ લેવાનું છે એ પાણીની અંદર એક થી દોઢ ચમચી જેટલો તમારે સૂંઠ નો પાવડર એડ કરી દેવાનો છે અને પાણીને બરાબર રીતે ઉકાળી નાખવાનું છે ઉકળી ગયા પછી એ પાણીને નીચે ઉતારી લેવાનું છે નીચે ઉતાર્યા પછી તમારે એને સતત જેવું ફરવા જવાનું છે ઠરી ગયું પછી એની અંદર એક લીંબુનો રસ નાખી દેવાનો છે અને એક નાનકડી ગોળની ગાંગડી નાખી દેવાની છે પછી એ પાણીને ગાળી અને તમારે બોટલની અંદર ભરી લેવાનું છે અને આખા દિવસ દરમિયાન તમને જ્યારે પણ તરસ લાગે છે ત્યારે આ પાણી પીવા નું છે

જૂની ઉધરસ અને કફ મટાડવા નો રામબાણ ઈલાજ

ગમે એવી જૂની ઉધરસ કે કફ મટાડવા માટેનું રામબાણ ઈલાજ ગમે તેવી ઉધરસ કફ કે શરદી થઈ હોય તો તેને (udharas no ilaj) મટાડવા માટે બે થી ત્રણ નાગરવેલના પાન લઈને તેના ટુકડા કરી દેવા ત્યારબાદ ફુદીનો ગોળ હળદર કાળીજીરી અજમો થોડો વાટીને અને સહેજ હિંગ નાખી દે ઉકાળી લેવું અને અડધા કપ જેટલી ચા લઈએ એટલું આ મિશ્રણ લઈને દિવસમાં બે થી ત્રણ વાર પીવું. બીજા જ દિવસે આરામ મળશે અને ત્રીજા દિવસે ગમે તેવી કુદરત હશે તેમાંથી છુટકારો મળી જશે

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles