વિટામિન A, B, C, B12 ની ઉણપથી કયા રોગ થાય છે અને આ ઉણપને દૂર કરવા કરો આ એક ઉપાય

વિટામિન : વિટામિન A ગાજરમાંથી પુષ્કળ મળે છે . એનાથી દુષ્ટિનું તેજ જળવાઈ રહે છે , અને પર્યાવરણીય ભેળસેળથી રક્ષણ મળે છે . વિટામિન C આમલાં , લીબું અને ટામેટામાં સારું હોય છે . કોલીફલાવરમાં પણ વિટામિન C છે . વળી એમાં પોટેશ્યમ , ફોલેસિન અને ફાઈબર પણ સારા પ્રમાણમાં છે . જો વિટામિન A અને C સાથે લેવાં હોય તો તે બ્રોકલીમાંથી મળે છે , તે કેન્સર અટકાવે છે અને શરીરનું તાપમાન જાળવે છે . બ્રોકલી પોટેશ્યમ ફોલેસીન , અને ફાઈબર પણ સારા પ્રમાણમાં ધરાવે છે . વિટામિન K લીલાં , લાલ કે પીળાં કેપ્સીકમ ( ઝાલર મરચાં ) માંથી મળે છે . રક્તસ્ત્રાવ બંધ કરવા લોહીના ગંઠાવા માટે એ જરૂરી છે તથા હાડકાની રચનામાં મદદરૂપ થાય છે .

વિટામીન ‘ સી ’ : પૂરતા પ્રમાણમાં વિટામીન ‘ સી ’ ન લેવાથી શરીરમાં કૉલેસ્ટરોલ વધી જાય છે . વિટામીન ‘ સી થી કૅન્સર થવાની શક્યતા ઘટે છે , કેમ કે વિટામીન “ સી ‘ આપણને રોગ સામે લડવાની તાકાત આપે છે . વિટામીન ‘ સી ’ શરદીમાં ઘણો ફાયદો કરે છે . ધુમ્રપાનથી વિટામીન ‘ સી ’ નષ્ટ થાય છે . વધારે પડતી દવા લેનારને વધુ વિટામીન ‘ સી’ની જરૂર પડે છે . ગર્ભનિરોધક ગોળી લેનાર સ્ત્રીના શરીરમાંથી વિટામીન ‘ સી ’ ઓછું થઈ જાય છે . માનસિક તણાવની સ્થિતિમાં વધુ વિટામીન ‘ સી’ની જરૂર રહે છે . રોજના શાકભાજીમાંથી આપણેને વિટામીન ‘ સી ’ મળી રહે છે , પરંતુ એ નાશ ન પામે એ માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ . ચાળી ખૂબ નાકર સાથે પાણીમાં ઉતારતા ણી સાથે i થી શરીરને સ્વસ્થ પ્રથમ પગથીયું મન છે , મનને આરામ નહિ હોય તો તેની અસર શરીર પર પડ્વાની . – સુરેશ દલાલ .

( ૧ ) લીલી શાકભાજી ચપ્પથી કાપવા કરતાં હાથે તોડીને સમારવી . ( ર ) જમવાનું બનાવી વધુ સમય રાખી ન મૂકવું . ૩ ) જમવાનું વારંવાર ગરમ ન કરવું . ( ૪ ) શાકભાજી બની શકે તો છાલ સાથે જ રાંધો , કારણ કે હાલમાં વિશેષ પ્રમાણમાં વિટામીન સી ” હોર છે . બટાટા છોલ્યા વિના અને ગાજર પણ ઘસીને સાફ કરીને વાપરવી જોઈએ . ( ૫ ) બાફવાનાં શાકભાજી પાણીમાં બહુ વાર ઉકાળવા નહિ .

( 6) ફ્રિજમાં શાકભાજી હંમેશાં પ્લાસ્ટીકની થેલીમાં જ રાખો , ખુલ્લાં નહિ . વિટામીન સી’ને જરૂરિર દરરોજ 10 મિ.ગ્રા . જેટલી છે . ( ૧ ) ત્રણ કાચાં ટામેટામાંથી ૩૦ થી પ ૦ કિ.ગ્રા . વિટામીન ‘ સી ’ મને છે . ( ર ) ૨૫૦ ગ્રામ કોબીજમાં લગભગ ૫૦ મિ.ગ્રા . વિટામીન ‘ સી ’ હોય છે . ( ૩ ) પાંચ મધ્યમ કદના ટમાટાર ૫૦ મિ.ગ્રા . વિટામીન ‘ સી ’ હોય છે . ( ૪ ) એક ગ્લાસ સંતરાના રસમાં પ ૦ મિગ્રા . વિટામીન ‘ સી ’ હોય છે . *

વિટામીન બી -૨ : નાયાસીન એટલે વિટામીન બી -૨ શેકેલી રીંગ , વટાણા , બટાટા , ચોખા , ઝાઉન ડ . બદામ વગેરેમાંથી મળે છે . એનાથી સારી ઊંઘ આવે છે . ડાયાબીટીસમાં લોહીમાં સાકરનું પ્રમાણ ઘટે છે , રક્તવાહિનીમાં લોહીના ગઠ્ઠા તથા નથી , કાનમાં અવાજ થવાનું બંધ થાય છે , ચક્કર આવતાં નથી અને માસિક વખતે સ્ત્રીઓનું માથું દુખતું બંધ થાય છે .

વિટામીન બી -૧૨ : વીટામીન બી -૧૨ માંસ , મચ્છી , ઈંડાં , દૂધ અને દૂધની બનાવટોમાંથી મળે છે . ખોરાકમાંના વિટામીન બી -૧૨ ને લોહીમાં લાવવા લોહીમાંનો ઈન્દ્રિન્સિક ફેક્ટર મહત્ત્વનો ભાગ ભજવે છે . આંતરડાની બીમારીને લીધે પણ વિટામીન બી -૧૨ ની ઉણપ સર્જાય છે . અશક્તિ લાગવી , સામાન્ય પીળીયો થવો , વર્તણૂંક અને સ્વભાવમાં ફેરફાર થવો , હતાશા , હથેળી અને પગના તળિયાની નસો સૂકાઈ જવાથી બળતરા થવી , ખાલી ચડવી વગેરે બી ૧૨ ની ઉણપનાં લક્ષણો છે . એના ઈલાજ માટે વિટામીન બી -૧૨ ના ઈજેક્શન લેવાં અને દૂધ પીવું .

Leave a Comment