રોજ સવારે કરશો આ કામ તો જીમમાં ગયા વગર જ ઘટશે પેટની ચરબી સ્થૂળતા એવી સમસ્યા છે જે ખૂબ જ ઝડપથી વધી રહી છે વજન એક વખત વધી જાય તો તેને ઘટાડવું મુશ્કેલ થઈ જાય છે શરીરની વધેલી ચરબી ઉતારવા માટે જીમમાં કલાકો જવાને બદલે જિમમાં કલાકો મહેનત કરવા છતાં જે પરિણામ નથી મળતું તે અથવા તો ડાયટ કરવામાં આવે તેમ છતાં ધાર્યું પરિણામ નથી મળતું તો આ રામબાણ ઈલાજ જરૂરથી અપનાવજો તમારું પેટની ચરબી ફટાફટ ઓછી થઈ જશે
વજન વધારે હોય તેવા લોકો માટે આજે હું તમને પાંચ સરળ ટિપ્સ વિશે કહીશ રોજ સવારે આ ચાર કામ કરશો તો તમારું વજન જરૂર ઘટવામાં મદદ કરશે પહેલું છે હુંફાળું પાણી પીવું સ્વાસ્થ્ય નિષ્ણાતો જડાવે છે કે સવારે જાગો એટલે તરત જ હુંફાળું પાણી પીવું જોઈએ આમ કરવાથી બોડી ડિટોક્સીફાય થાય છે જેનાથી વજન (વજન ઘટશે) ઘટાડવામાં મદદ મળે છે તમે ઈચ્છો તો આ પાણીમાં લીંબુનો રસ પણ ઉમેરી શકો છો બંને ત્યાં સુધી આ હુંફાળું પાણી પીવાથી શરીરની ચરબી ઉતરે છે
બીજું સવારનો તડકો લેવો. ડોક્ટરનું કહેવું છે કે સવારનો તડકો શરીર માટે ખૂબ જ ફાયદાકારક હોય છે તેનાથી શરીરની ઇમ્યુનિટી વધે છે સાથે જ પેટ અને ચરબીની આસપાસ જામેલી ચરબી પણ ધીરે ધીરે ઉતરવા લાગે છે સવારનો તડકો લેવાથી ચરબી ઘટે છે
પોષક તત્વોથી ભરપૂર નાસ્તો ઘણા લોકો વજન ઉતારવા માટે એક સૌથી મોટી ભૂલ કરે છે તે સવારનો નાસ્તો કરતા નથી પરંતુ વજન ઘટાડવું હોય તો સવારનો નાસ્તો જરૂરી છે સવારનો નાશો પોસ્ટક તત્વોથી ભરપૂર હોવો જોઈએ સવારે નાસ્તામાં તમે દૂધ ફળ કે કઠોળ લઈ શકો છો
બે લીટર પાણી પીવું જોઈએ કોઈપણ સ્વસ્થ વ્યક્તિએ દિવસ દરમિયાન ઓછામાં ઓછું બે લીટર પાણી પીવું જોઈએ તેનાથી શરીરમાં ઝેરી પદાર્થ બહાર નીકળી જાય છે સાથે જ ચરવી પણ ઝડપથી ઓગળે છે
પેટની ચરબી ઓછી કરવા માટે અજમો સવારે અને સાંજે જમ્યા ના પાંચ મિનિટ પછી અડધી ચમચી અજમો ચાવી ચાવીને ખાઓ વરિયાળી તમારી રોજીંદી દિન ચરિયામાં વરિયાળી નો ઉપયોગો અવશ્ય કરવો દિવસમાં ઓછામાં ઓછો બે વાર વરીયાળી ખાવી જોઈએ તેમજ આમળા કેન્ડી નું સતત સેવન કરવાથી પણ પેટની ચરબી ઓછી થાય છે જમવામાં સલાડ તરીકે લાલ ટમેટા ખાવા જોઈએ લાલ ટામેટા થી પણ પેટની ચરબી ઓછી થઈ જાય છે દરરોજ પાણીનું સેવન વધુ કરો પરંતુ જમ્યા પછી તરત પાણી ન પીવો. ઓછામાં ઓછા અડધા કલાક પછી પાણીનું સેવન કરો સવારે ઊઠીને વાસી મોઢે ઉફાળા પાણીમાં લીંબુનો રસ નાખીને પાણી પીવું ખૂબ જ ફાયદાકારક છે જે તમારી પેટની ચરબી ઉતારવામાં કારગાર ઈલાજ છે
પલાડેલી બદામ ખાવાથી પણ પેટની ચરબી ઝડપથી ઓછી થાય છે પેટની ચરબી ઓછી કરવા માટે દરરોજ 5 થી 7 બદામ ના દાણા રાત્રે પાણીમાં પલાળી સવારે તેની છાલ કાઢી ખાલી પેટ સતત એક મહિના સુધી આ પલાળેલી બદામ ખાવાથી ભૂખને નિયંત્રણ કરે છે ને પેટની ચરબી ઝડપથી ઓછી કરવા મદદ કરે છે