Showing 98 Result(s)
રેસીપી શાક રેસીપી

શિયાળાની શરૂઆત થઈ ગઈ છે તો બનાવો સ્વાદિષ્ટ રીંગણનો ઓળો આંગળા ચાટતા રહી જશો

જેવો શિયાળો આવે કે તરત જ બજારમાં તાજા ને લીલા છ્મ શાક બજારમાં મળતા થતાં હોય છે, એમાંય શિયાળા માં ગરમા ગરમ ખિચડી, કાઢી બાજરીનો રોટલો ને રીંગણ નો ઓળો તો ફેમસ છે. તો ચાલો આજે બનાવીશું રીંગણનો ઓળો. સામગ્રી 4 મોટા રીંગણ મરચું પાઉડર …

કિચન ટીપ્સ રેસીપી હેલ્થ ટીપ્સ

સ્વાસ્થ્ય માટે ખુબ ઉપયોગી ગ્રીન ટી આ છોડ ઉગાડી ઘરે જ બનાવો વાંચો અને શેર કરો

ઘણીવાર તમે બધા લોકોએ વિવિધ પ્રકારની ચા વિશે ઘણું સાંભળ્યું હશે .. જેમ કે ગ્રીન ટી, રેડ ટી, લીંબુ ચા અને બ્લેક ટી, પરંતુ તમારામાંના બહુ ઓછા લોકોએ બ્લુ ટી…… વિશે સાંભળ્યું હશે … હા , અમે વાદળી ચા વિશે વાત કરી રહ્યા છીએ… હવે …

ફરસાણ રેસીપી

દિવાળીના તહેવારમાં ચંપાકલી, પૂરીચાટ , ભાખરવડી બનાવવાની રેસિપી વાંચો અને મિત્રો સાથે શેર કરો

દિવાળીના તહેવારમાં ઘરે બનાવો ચંપાકલી ચંપાકલી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૨૫૦ ગ્રામ મેંદો, ત્રણ ટેબલસ્પૂન તેલ મોણ માટે, મરી જીરું, અધકચરાં ખાંડેલા, મીઠું તથા તળવા માટે તેલ. (મરી-જીરુંને બદલે અજમો અથવા કલોંજી પણ નાખી શકાય.) બનાવવાની રીત: મેંદાના લોટમાં મોણ નાખી મીઠું તથા મરી-જીરું નાખી …

અથાણા રેસીપી

6 મહિના સુધી એર ટાઇટ કન્ટેનરમાં સારો રહે તેવો ટામેટા ઝામ ઘરે બનાવવાની રેસીપી નોંધી લો

આજે ટમેટા ઝામ ઘરે બનાવવાની  રેસિપી શેર કરું છું, ૬મહિના સુધી એર ટાઇટ કન્ટેનર માં સારો રહેશે.. બનાવવા માટે જોઈશે આ સામગ્રી  – ૨૫૦ ગ્રામ પાકા ટામેટા ૨૫૦ ગરમ ખાંડ ૩નંગ કાશ્મીરી મરચા ની પેસ્ટ અડધી ચમચી મરી પાવડર મીઠું સ્વાદાનુસાર ૪નંગ મરી ૨લવિંગ ટુકડો …

ચટપટી વાનગી રેસીપી હેલ્થ ટીપ્સ

એકદમ ટેસ્ટી પાપડના સમોસા બનાવવાની રેસીપી નોંધી લો

ચોમાસાની સિઝનમાં આજે તમારી ઘરે બનાવો એકદમ નવીન વેરાયટી અને ઘરના તમામ સભ્યોને ખુશ કરી દયો અને બનાવો ટેસ્ટી પાપડ ના સમોસા પાપડના સમોસા બનાવવા જરૂરી સામગ્રી: એક વાટકી મગ, સ્વાદ પ્રમાણે લાલ મરચું, સ્વાદાનુસાર મીઠું, સાકર, લીંબુના ફૂલ અને ગરમ મસાલો, બે ચમચી તેલ, …

ચટપટી વાનગી રેસીપી

કચ્છની પ્રખ્યાત ચીઝ દાબેલી બનાવવાની રેસીપી વાંચો અને શેર કરો

ચીઝ દાબેલી દાબેલી એ કચ્છનું પ્રખ્યાત સ્ટ્રીટ ફૂડ છે, જેને ડબલ રોટી તરીકે પણ ઓળખાય છે. દાબેલીની શોધ માંડવી, કચ્છનાં કેશવજી ગાભા ચુડાસમા એ ૧૯૬૦ માં કરેલી. હવે તો દાબેલી એ ગુજરાતનાં દરેક શહેર તથા નાના-મોટા ગામમાં તથા વિદેશમાં પણ મળે છે. હું મણિનગર, અમદાવાદ …

ચટપટી વાનગી ફરસાણ રેસીપી

નાસ્તામાં બનાવો ચટાકેદાર નવરત્ન ચેવડો રેસીપી તમારી બહેનપણી સાથે જરૂર શેર કરજો

સામગ્રી  1/2 વાટકી ચણા દાળ 1/2 વાટકી આખા મસૂર  1/2 વાટકી મગફળી દાળા  1/2 વાટકી સફેદ ચણા  પૌઆ તળવા વાળા એક વાટકી ઝીણી સેવ લાલ-લીલી બૂંદી 1-1 વાટકી  કાજૂ – કિશમિશ  લીલા મરચાં 4-5 સમારેલા  ફુદીના  કોથમીર  નારિયલ ચિપ્સ 50 ગ્રામ  ચાટ મસાલા 50 ગ્રામ  …

રેસીપી

ગરમાણુ ઘરે બનાવવાની રેસીપી વાંચવા અહીં ક્લિક કરો

ગરમાણ સામગ્રી પી ૫ ઘી , પા ક્ષે ઘઉનો લોટ , અડધો કાચી કેરીના નાના ટુકડા , એક ચમચી વરિયાળી , અડધી ચમચી ખસખસ , અડધો કપ કોપરાનું છીણ , 4 – 5 ક્રપ પાણી , અડધો કપ ગોળ , બે ચમચી .કાજુના ટુકડા , …

રેસીપી સ્વીટ

ગણેશજીને પ્રિય મોદકલાડુ ઘરે બનાવવા રેસીપી વાંચો અને શેર કરો

સામગ્રી – 200 ગ્રામ મેદો, દળેલી ખાંડ 200ગ્રામ, કોપરાનું છીણ 200ગ્રામ, ઈલાયચીનો ભૂકો બે ચમચી, કતરેલા કાજુ બદામ અડધો કપ, કિશમિશ અડધો કપ, મોણ માટે એક ચમચો તેલ, તળવા માટે ઘી. ………………… બનાવવાની રીત – સૌ પ્રથમ મેદામાં તેલનુ મોણ નાખીને તેનો રોટલી જેવો લોટ બાંધીને અડધો …

resipi રેસીપી શાક રેસીપી

અેકદમ કાઠિયાવાડી દહી તિખારી બનાવવાની રીત વાંચો

દહી તિખારી બનાવવા માટે જરૂરી સામગ્રી: ૧ કપ દહીં ૧ ચમચી લસણ મરચા ની પેસ્ટ નમક સ્વાદાનુસાર ૧ નાની ચમચી હળદર નો પાવડર ૧ નાની ચમચી મરચાં નો પાવડર ૧ નાની ચમચી ધાણા જીરા પાવડર ૧ ચમચી તેલ હિંગ ચપટી બારીક કાપેલી કોથમીર દહી તિખારી …