છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત | લારી પર મળે તેવું પાણી પુરીનું પાણી

છ અલગ રીતે પાણીપુરીના પાણીની રેસીપી અને એકદમ ચટપટા પાણીપુરી ના પાડી પુરીના પાણી છ અલગ રીતે બનાવવાનું શરૂ કરીએ

છ ફ્લેવરનું પાણી પુરીનું પાણી બનાવવાની રીત

panipuri

ફુદીનાનું પાણી બનાવવાની રીત

સૌથી પહેલા કોથમીર ફુદીના ચટપટું પાણી બનાવી લઈએ તો તેના માટે મિક્સર જારમાં અડધા કપ જેટલા ફ્રેશ ફુદીનાના પાન એક જેટલા ફ્રેશ કોથમીરના પાંચ આપણે ડાળી સહિત લેવાના છે તને તીખાશ માટે પાંચ લીલા મરચા તીખાશ નું પ્રમાણ તમે તમારા ટેસ્ટ પ્રમાણે વધુ કે ઓછું કરી શકો છો સ્વાદ પ્રમાણે મીઠું એક ચમચી સંચળ પાવડર બે ચમચી જેટલો આમચૂર પાવડર બે ચમચી જેટલો શેકેલા જીરાનો પાઉડર બે ચમચી જેટલો વરીયાળી નો પાઉડર એક પીન જેટલી હિંગ એક ચમચી ચાટ મસાલો અને બધા જ ફ્લેવર ને બેલેન્સ કરવા માટે એક મોટી ચમચી લો ગોળ એડ કરી દઈએ તમે ગોળ ની જગ્યાએ બે ચમચી એટલે ખાંડ નો ઉપયોગ પણ કરી શકો છો અને તીખાશ ની સાથે ચટપટો સ્વાદ દેવા માટે બે મોટી ચમચી જેટલો આમલીનો પલ્પ બે ચમચી જેટલો લીંબુનો રસ અને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરવા માટે અડધા કપ જેટલું પાણી એડ કરી દઈએ અને હવે બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ કે આપણા તીખા પાણી માટે કોથમીર ફુદીનાની પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે તેને એક મિક્સિંગ બાઉલમાં કાઢી લઈએ તમે પેસ્ટ માંથી પાણી બનાવવા માટે ત્રણ કપ જેટલું પાણી એડ કરી દઈએ અને અડધો લીંબુનો રસ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો હવે બધા જ મસાલા ની ફ્લેવર આપણા પાણીમાં આવે તેના માટે પાણીને બે કલાક માટે રેફ્રિજરેટરમાં રાખી દઈએ તો બે કલાક થઈ ગઈ છે અને આપણું પાણી ઠંડુ થવાની સાથે મસાલાની એકદમ સરસ ફ્લેવર આપણા પાણીમાં એડ થઈ ગઈ છે આ રીતે પણ વાપરી શકો છો પણ હું તેને થોડું સ્મૂથ કરવા માટે ચાયના ની મદદથી ગાળી લઈશ તો હવે પાણીમાં ત્રણ મોટી ચમચી જેટલી ખારી બુંદી એડ કરીને મિક્સ કરી લઈએ તો આપણું એકદમ ટેસ્ટી ફુદીના અને કોથમીર નું તીખો અને ચટપટું પાણી તૈયાર થઈ ગયું છે

ટેસ્ટી લસણનું પાણી બનાવવાની રીત

તમે બીજી ફ્લેવરમાં પાણીપુરીમાં એડ કરવાનું ટેસ્ટી લસણનું પાણી બનાવી લઈએ તો તેના માટે મિક્સરમાં સૌથી પહેલા એક મોટી ચમચી જેટલા લસણના ટુકડા તો લસણના પાણીનો કલર એકદમ સરસ આવે તેના માટે એક ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર અડધી ચમચી પાવડર અડધી ચમચી જેટલું જીરું લસણના પાણીમાં થોડું જીરું એડ કરવાથી પાણીનો સ્વાદ એકદમ સરસ લાગે છે અને અડધી ચમચી જેટલો ચાટ મસાલો પાવડર એડ કરી દઈએ પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુઓ તૈયાર થઈ ગઈ છે હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ હવે લસણ નું પાણી બનાવવા માટે પેસ્ટ માં 3 કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ અને હવે પાણીમાં મસાલાને લસણની એકદમ સરસ ફ્લેવર આવી જાય તેના માટે તેને બે કલાક માટે રેફ્રિજરેટર કરી લઈએ તો બે કલાક થઈ ગઈ છે અને આપણું પાણી એકદમ ઠંડુ થઈ ગયું છે હવે તેમાં ત્રણ મોટી ચમચી બુંદી એડ કરીને મિક્સ કરી લઈએ તો પૂરી સાથે ખાવાની મજા આવે તેવું એકદમ ટેસ્ટી લસણનું પાણી તૈયાર થઈ ગયું છે

ચટપટું અને ખાટુ મીઠું ગોળ આમલીનું પાણી બનાવવાની રીત

હવે આપણે એકદમ ચટપટું અને ખાટુ મીઠું ગોળ આમલીનું પાણી બનાવી લઈએ તો તેના માટે પેનમાં 1.5 l જેટલું પાણી એડ કરીને આવી ગયો છે હવે મેં અઢીસો ગ્રામ જેટલી આમલી લીધેલી છે તો આ પાણીનો સ્વાદ આમલીથી એકદમ સરસ લાગે છે પણ જો તમારે ખજૂર એડ કરવો હોય તો તમે આમલીનું પ્રમાણ ઘટાડી અને ખજૂર એડ કરી શકો છો હવે પેનમાં 400 ગ્રામ જેટલો ગોળ એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો અઢીસો ગ્રામ આમલી સાથે ૪૦૦ ગ્રામ જેટલા ગોળનું પ્રમાણ એકદમ પરફેક્ટ છે પણ જો તમે ખજૂર એડ કરતા હોય તો તમે ગોળનું પ્રમાણ થોડું ઘટાડી દેજો કારણ કે ખજૂરમાં પોતાની મીઠાશ હોય છે હવે મીડીયમ ગેસની ફ્લેમ પર આમલી એકદમ સોફ્ટ થાય ત્યાં સુધી તેને કુક કરી લઈએ જો તમારી પાસે સમય હોય તો તમે આમલીને ત્રણથી ચાર કલાક માટે ગરમ પાણીમાં પલાળીને પણ આ પાણી બનાવી શકો છો તો લગભગ પાંચ મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે ગોળ સારી રીતે ઓગળી ગયો છે અને આમની પણ ખૂબ થવાની લીધે સોફ્ટ થઈ ગઈ છે તો આ સમયે મસાલામાં એક મોટી ચમચી જેટલું કાશ્મીરી લાલ મરચું પાવડર એક મોટી ચમચી જેટલું સૂંઠ પાવડર એક મોટી ચમચી જેટલો છે કેટલા જીરાનો પાવડર અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો લગભગ 20 થી 25 મિનિટ જેવું થઈ ગયું છે અને તમે જોઈ શકો છો કે આપણા પાણીની કોન્ટીટી પહેલા કરતા ઘટીને અડધી થઈ ગઈ છે અને આમલી એકદમ સારી રીતે કૂક થઈને પાણીમાં એકરસ થઈ ગઈ છે તો હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને મિક્સરને થોડીવાર ઠંડુ થવા દઈએ તો લગભગ દસ મિનિટ પછી આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે હવે તેને ગાળવા માટે ગરણીમાં એડ કરી દઈએ અને ચમચાની મદદથી સારી રીતે ગાળી લઈએ તો બધી જ વસ્તુ ગળાય ને આપણી ગોળ અને આમલીની થીક પેસ્ટ તૈયાર થઈ ગઈ છે તો આ પેસ્ટને તમે કોઈપણ એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીઝરમાં બે થી ત્રણ મહિના સુધી સ્ટોર કરી શકો છો એક કપ જેટલી પેસ્ટ બીજી ફ્લેવરના પાણી બનાવવા માટે લઈ લઈએ હવે આમલીનું પાણી બનાવવા માટે પેસ્ટમાં 3 કપ જેટલું પાણી એડ કરીને મિક્સ કરી લઈએ તો આપણું આમલી અને ગોળનું એકદમ ટેસ્ટી પાણી તૈયાર થઈ ગયું છે હવે તેને બે કલાક માટે રેફ્રિજરેટર કરી લઈએ તો બે કલાક થઈ ગઈ છે અને આપણો પાણી એકદમ ઠંડુ થઈ ગયું છે હવે તેને સર્વ કરતાં પહેલાં તેમાં બે ચમચી જેટલા મગજતરીના બી અને ત્રણ મોટી ચમચી બુંદી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો પૂરી સાથે ખાવાની મજા આવે તેવું એકદમ ચટપટોને ખાટું મીઠું ગોળ આમલીનું પાણી તૈયાર થઈ ગયું છે

હાજમાં હજમ પાણી બનાવવાની રીત

હવે આપણે એકદમ લારી પર મળે તેવું હાજમાં હજમ પાણી બનાવી લઈએ તો તેના માટે મેં અહીંયા અડધા કપ જેટલો આમલીનો પલ્પ લીધેલો છે તો અહીંયા આપણે પહેલા બનાવેલા આમલીના પલ્પ માંથી મેં અડધા કપ જેટલો પલ્પ લઈ લીધેલો છે સાથે અડધા કપ જેટલી દળેલી ખાંડ તો અહીંયા આપણે લીધેલા આમલીના પલ્પમાં ગોળનું પ્રમાણ તો છે પણ આપણે અડધા કપ જેટલી ખાંડ કરશો તો પાણીનો સ્વાદ એકદમ પરફેક્ટ હાજમાં હજમ જેવો જ આવશે આની મેં અહીંયા એક ચમચી જેટલું ખમણેલું આદુ લીધેલું છે તમે સૂંઠ પાવડર કે પછી આદુના રસની જગ્યાએ જો ખમણેલું આદુ લેશો તો તેની ફ્લેવર એકદમ સરસ આપણા પાણીમાં આવશે હવે તેમાં બે ચમચી શેકેલા જીરાનો પાઉડર એક ચમચી સંચળ પાવડર એક ચમચી મીઠું એક ચમચી લાલ મરચું પાવડર એક ચમચી હિંગ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તે આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે તેમાંથી પાણી બનાવવા માટે ત્રણ કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું પાણી તૈયાર થઈ ગયું છે હવે તેને બે કલાક માટે રેફ્રિજરેટર કરી લઈએ તો બે કલાક પછી આપણું પાણી ઠંડુ થઈને તેવા બધા જ મસાલાની એકદમ સરસ ફ્લેવર આવી ગઈ છે તો તમે આ પાણીને ગાડી પણ શકો છો પણ હું તેને એમનેમ જ રાખું છું હવે તેમાં ત્રણ મોટી ચમચીથી બુંદી એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો આપણો એકદમ લારી પર મળે તેવું ઘરમાં રહેલી વસ્તુ માંથી હાથમાં હજમ પાણી તૈયાર થઈ ગયું છે એને બનાવો એકદમ સહેલું

પાણી પુરીનું ટેસ્ટી જીરાનું પાણી બનાવવાની રીત

પાણીપુરીમાં એડ કરવાનો એકદમ ટેસ્ટી જીરા પાણી બનાવી લઈએ તો તેના માટે મીડિયમ ગેસની ફ્લેમ પર રાખેલા પેનમાં બે મોટી ચમચી જેટલું જીરું એડ કરી દઈએ અને તેની મીડીયમ ગેસની ફ્લેમ પર ટ્રાય રોઝ કરી લઈએ તો પાણીમાં જીરાને ડ્રાય રોઝ કરીને એડ કરવાથી તેની એકદમ સરસ ફ્લેવર આપણા પાણીમાં આવે છે તે લગભગ બે મિનિટ પછી તમે જોઈ શકો છો કે જીરું તે જ ગોલ્ડન બ્રાઉન થઈ ગયું છે હવે આ સમયે ગેસની ફ્લેમ બંધ કરી દઈએ અને રોજ થયેલા જીરાને મિક્સર જારમાં એડ કરી દઈએ ત્યારે એક ચમચી જેટલો સંચળ પાવડર બે ચમચી ચાટ મસાલા પાવડર અને એક મોટી ચમચી જેટલું લીંબુનો રસ એડ કરી દઈએ હવે વન ફૂટ કપ જેટલું પાણી એડ કરીને બધી જ વસ્તુને ગ્રાઇન્ડ કરી લઈએ તો બધી જ વસ્તુ તૈયાર થઈ ગઈ છે હવે તેને મિક્સિંગ બાઉલમાં એડ કરી દઈએ 3 કપ જેટલું પાણી એડ કરી દઈએ બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ ત્યારે જીરાની ફ્લેવર આપણા પાણીમાં એકદમ સરસ આવે તેના માટે પાણીને બે કલાક માટે રેફ્રિજરેટર કરી લઈએ તો બે કલાક પછી આપણું પાણી ઠંડુ થઈ ગયું છે હવે તેમાં ત્રણ મોટી ચમચી જેટલી બુંદી એડ કરીને મિક્સ કરી લઈએ છે તો તૈયાર છે ટેસ્ટી જીરા પાણી

ટેસ્ટી હિંગ પાણી બનાવવાની રીત

હવે આપણે એકદમ ટેસ્ટી હિંગ પાણી બનાવી લઈએ તો તેના માટે મિક્સિંગ બાઉલમાં બે ચમચી કે હિંગ એક ચમચી સંચળ પાવડર બે ચમચી ચાટ મસાલો પાઉડર વન ફોર્થ કપ જેટલો ગોળ આમલીનો પલ્પ એડ કરીને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ આપણી પેસ્ટ તૈયાર થઈ ગઈ છે હવે તેમાંથી પાણી બનાવવા માટે ત્રણ કપ જેટલું પાણી એડ કરી દઈએ અને બધી જ વસ્તુને મિક્સ કરી લઈએ તો બધી જ વસ્તુ મિક્સ થઈને આપણું હિંગ પાણી તૈયાર થઈ ગયું છે હવે તેને બે કલાક માટે રેફ્રિજરેટરમાં રાખી દઈએ તો બે કલાક થઈ ગઈ છે અને આપણું હિંગ પાણી એકદમ મસાલાની ફ્લેવર સાથે તૈયાર થઈ ગયું છે હવે તેમાં ત્રણ મોટી ચમચી બુંદી એડ કરીને મિક્સ કરી લઈએ લારી પર મળે તેવું એકદમ ટેસ્ટી હિંગ પાણી તૈયાર થઈ ગયું છે તો છ અલગ ફ્લેવરમાંથી તમને ભાવતા પાણીપુરીના પાણીનું નામ મને કમેન્ટ સેક્શનમાં જરૂરથી કહેજો

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles