કોરોના વાયરસ ને અટકાવા તેમજ રોગ પ્રતિકારક શકિત વધારવા માટે નો આહાર ચાર્ટ વાંચીને દરેક વયકતિ સાથે શેર કરો કોરોનાથી બચી શકાશે

0

કોરોના વાયરસ ને અટકાવા તેમજ રોગ પ્રતિકારક શકિત વધારવા માટે નો આહાર ચાર્ટ ખાવાપિવા ની વસ્તુ ની યાદી ૧ ગ્લાસ ગરમ પાણી સાથે અર્ધી ચમચી લીંબુ નો રસ , ૧ ચપટી સૂંઠ નો પાવડર અને ૧ ચપટી તાજ નો પાવડર અને ૧ ચમચી મધ , ‘ અથવા લીંબુ પાણી સાથે ૧ચમચી મધ ( ૧ ગ્લાસ ગરમ પાણી ) ૧ કપ ચા અથવા ૧ કપ કોફી ( માત્ર એક ટાઈમ માટે ) સાથે ર – ૪ બિસ્કિટ અથવા રટોસ્ટ અથવા ઉપમા , ઈડલી , સીંગ દાણા અથવા ફણગાવેલા કઠોળ સાથે પૌવા અથવા દૂધ સાથે ૧ – ૨ કેળા ટામેટા અને ફુદીના નું જ્યુસ બીટ + ગાજર + આદુ નું જ્યુસ સફરજન + ગાજર અને સંતરા નું જ્યુસ ૨ – ૩ સાદી રોટલી અથવા મિક્સ લોટની રોટલી ૧ વાટકો દાળ , ૧ વાટકો લીલું શાક , અથવા ૧ વાટકો લીલા પાન વાળી ભાજી નું શાક , અર્થો વાટકો ભાત , ૧ ડીશ સલાડ અને છાશ . સૂપ – બીટ , ગાજર , ટામેટા ( આદુ અને લસણ ની પેસ્ટ નાખવી ) ૧ વાટકી સૂપ લેવું અથવા ૧ ગ્લાસ ફુટ જ્યુસ ( ખાટા ફળો નું જ્યુસ પીવું ) વેજ સેંડવિચ , ફણગાવેલા કઠોળ ની ચાટ અને ૧ ફૂટ ( આમળા , સંતરા , મોસંબી , કીવી , પાઈનેપલ , લીચી , દ્રાક્ષ , કેળા ) થેપલા સાથે દહીં , લીલું સલાડ અથવા પનીર પરોઠા અથવા મિક્સ વેજ પરોઠા ( ઓલિવ તેલ નો ઉપયોગ કરવો ) અથવા બપોર જેવું જમવું પણ ભાત નહિ ખાવા લવિંગ , આદુ , તુસલી ના પાન , મરી , ગોળ અને પાણી સાથે બધું ઉકાળી ને પીવું . ( ૧ ગ્લાસ પાણી અર્ધી લાસ થાય નહિ ત્યાં સુધી ઉકાળવું ) ( ૨૦ મિનિટ જેટલું ) અથવા ૧ ગ્લાસ દૂધ , સૂંઠ નો પાવડર અને અર્ધી ચમચી હળદળ અને ગોળ ઉકાળીને પીવું

આ આહાર ખાવા નું ટાળો બ્રેડ , પીઝા , પાસ્તા , નુડલ્સ , આ બધું ખાવા નું ટાળો કેમ કે આ વસ્તુ થી પાચન ક્રિયા ખરાબ થાય છે . સોડા વાળી વસ્તુ કોકો – કોલા , સોડા , ચા , કોફી નું સેવન ના કરવું કેમ કે રોગ પ્રતિકારક શક્તિ ને કમજોર કરે છે 3 | તળેલ વસ્તુ તળેલી વસ્તુ વધુ ના ખાવી જેમ કે સમોસા , પકોડા , ભજીયા બીડી , સિગારેટ , ગુટખા , દારૂ આ બધા નું વ્યસન છોડી દેવું કબજિયાત તેમજ માનસીક તણાવ થી સાવચેતી રાખવી . શરદી અને ખાંસી ( કફ ) થી સાવચેતી રાખવી વધારે મીઠાઈ અને પેકેટ માં મળતી વસ્તુ ખાવી નહિ

કોરોના વાયરસ માટે રોગ પ્રતિકારક શંકિત વધારવા માટે ઉપયોગી આહાર ખાટા ફળો સંતરા , લીંબુ , મોસંબી , કીવી , પાઈનેપલ , લીચી , કેળા , દ્રાક્ષ લીલા શાકભાજી લીલું ફુલાવર , શક્કરિયા , લીલા કાંદા , લીલુ લસણ , પાલક , મેથી , મશરૂમ , ફણસી , લીલી ભાજી . મેસાલો હળદળ , આદુ , લસણ , તજ , લવિંગ , આ બધી વસ્તુ નો જમવા નું બનાવા અને ચટણી બનાવા માટે ઉપયોગ કરવો . આયુર્વેદિક તુલસી , નાગરવેલ ના પાન , કુંવરભાથું , વરિયાળી , ફુદીનો આ . બધી વસ્તુ નો ચટણી બનાવા , જ્યુસ બનાવા તેમજ ઉકાળો બનાવા ઉપયોગ કરવો . કોળું ના બી નો ઉપયોગ ૧0 મધ ૧૧ ડ્રાયફુટ ફણસી ૧ર એલોવેરા જ્યુસ તુવેર દાળ , મગ દાળ , મૈસુર દાળ ૧૩ આમળા ધી અને નાળિયેર નું તેલ ૧૪ ખજૂર

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here