અચાનક આગમા ફસાય જાવ ત્યારે આટલુ જરૂર કરજો આ મેસેજ ખાસ મહત્વ નો છે મહેરબાની કરીને દરેક વ્યક્તિને ખાસ કરીને બાળકો ને ખાસ વંચાવો

0

આ મેસેજ ખાસ મહત્વ નો છે મહેરબાની કરીને પરીવાર ના દરેક વ્યક્તિ ને અને ખાસ કરીને બાકો ને ખાસ વંચાવો કેટલા વર્ષ પહેલા જે પી, હોટલ વસંત વિહાર ન્યુ દિલ્હી મા આગલા ગેલ હતી જેમાં ધણા ભારતીયો માર્યા ગયા હતા પરંતુ જાપાની અમેરીકન અેક પણ નહીજાણો છો શું કામ હું આપને બતાવું છું ૧,બઘાજાપાનીઅમેરીકને પોતાના રુમના બારી બારણાં ના દરવાજા નીચે ખાલી જગ્યા મા ભીના કપડાથી સીલ કરી દીઘા જેથી અંદર ધુમાડો અંદર ન આવ્યો યા તો બહુ ઓછો આવ્યો ૨આ બઘા વિદેશી મહેમાનો એ નાક ઉપર ભીના રુમાલબાંધી દીધા જેથી કરીને ફેફસામાં ઘુમાંડો જાય નહી.૩,બઘા.મહેમાનો રુમ મા જમીન ઉપર સુઈ ગયા( કારણકે ઘુમાંડો હમેશા ઉપર તરફ જ જાય છે આવી રીતે જયાં સુધી ફાયર બ્રિગેડ ના આવે ત્યાં સુધી જીવતા રહેવા સફળરહ્યાઆગ લાગે ત્યારે વધુપડતી મોત શરીર મા ઘુમાંડો જવા થી ગુંગળાઇને થાય છેજયારેઆગ ને કારણે ઓછી થાય છેકારણ કે ..આગ ની સ્થીતીમાં ભાગ મ ભાંગી કરવામાં આપણો શ્વાસ તેજ થઈ જાય છે અને ફેફસા માં ધુમાડો વધુ જાય છે અને આપણે બેહોશ થઈ જાય છીએ, આગ લાગે ત્યારે સુરક્ષા માટે ના થોડાં ઉપાયો૧ ભાગ દોડ ન કરી સંયમ જાળવો, જેથી તમે બીજા લોકોને મદદરૂપ થઈસકો ૨ નાક ઉપર ભીનું કપડું બાંધીને જમીન ઉપર સુઈ જવું ૩ રુમ મા બંધબંધહો તો કોઈ પણ જગ્યાએ થી ધુમાડો આવતો હોય તો તે જગ્યા ભીના કપડાથી સીલ કરી દયો ૪ ફાયર બ્રિગેડ ની મદદ ની રાહ જુવો૫ તમારો મોબાઇલ કામ કરતો હોય તો ૧૦૦,૧૦૧અથવા ૧૦૨ ઉપર મદદ માટે ફોન કરતા રહો, તેમને તમારા સ્થાન ની જાણકારી પણ આપો, તે તમારી પાસે સૌથી પહેલા પહોંચી જશેઆ મેસેજ લખતા ૩૦ મીનીટ લાગી છેતમે તમારા પીયજનો ને ૩૦ સેકન્ડ મા પહોચાડી શકો છો દુર્ધટના મા ગમે તે ફસાઇ સકેછે બધી જાણકારી બધા ને હોવીજોઈએ ફાલતુ મેસેજ તો બધા ને મોકલો છો જોવા ?છુ જાણકારી થી ભરપુર આ મેસેજ કેટલાક ને મોકલો છો મારી વિનંતી છે કે મેસેજ દરેક ને મોકલો જેથી કરીને આવી કંઈ પણ પરીસ્થિ તિ મા આપણો સમાજ સુરત જેવી પરીસ્થિતિ મા ન મુકાય.યા અલી મદદ …

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here