અત્યારે માર્કેટમાં મરચાં ખૂબ સરસ મળે છે. એકદમ મોળા જે ના રાયતા મરચાં એટલે શાક બનાવવાથી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે.  ચાલો આજે ચણાના લોટનો ઉપયોગ કરીને બનાવીએ સ્ટેપ બાય સ્ટેપ