અકાળે થતા સફેદ વાળને અટકાવવા માટે અજમાવો ઘરગથ્થું ઉપચાર

0

અકાળે સફેદ વાળનો કાળો રંગ વાળના ફોલિકલ્સમાં જોવા મળતા મેલાનિન પિગમેન્ટને કારણે છે , જ્યારે આ પિગમેન્ટ બનવાનું બંધ થઈ જાય છે અથવા ઓછા બને છે ત્યારે વાળ સફેદ થવા લાગે છે . વધતી ઉંમર સાથે વાળનું સફેદ થવું સ્વાભાવિક છે . પણ આધુનિક જીવનશૈલી અને અનહેલ્થી ડાયટના કારણે નાની ઉંમરથી જ વાળ સફેદ થવા લાગ્યા છે . જોકે ક્યારેક હોર્મોન્સ અને જીન્સના બદલાવને કારણે પણ વાળ અકાળે સફેદ થવા લાગે છે . જો તમારા વાળ પણ નાની ઉંમરથી જ સફેદ થવા લાગ્યા છે તો ડોન્ટ વરી . આજે તમને ઘરગથ્થુ ઉપચારથી વાળને કાળા રાખવાના ઉપાય જણાવીશું .

મેંદી . મેંદીનો ઉપયોગ વાળને નેચરલ કલર આપવા માટે : થતા વાળને અe કરવામાં આવે છે . વાળમાં કેમિકલયુક્ત રંગ કરવાની જગ્યાએ મેંદી લગાવવી ફાયદાકારક છે . તેનાથી વાળને નેચરલ કલર તો મળે જ છે પણ સાથેસાથે વાળમાં ૨ ચમક પણ આવે છે . વાળમાં મેંદી લગાવવા માટે તેને કે આખી રાત પલાળીને રાખવી . બીજા દિ વસે તેમાં થોડી કોફી અને લીંબુનો રસ મેળવીને વાળમાં લગાવવી . ત્યારબાદ વાળ પાણીથી ધોઈ લેવા .

ચાની ભૂકી ચાની ભૂકીમાં એન્ટિ ઓક્સિડેન્ટ ગુણો હોય છે , જે વાળને કાળા કરવાની સાથેસાથે સફેદ વાળના ગ્રોથને પણ ઓછો કરે છે . સૌથી પહેલાં ચાની ભૂકીને પાણીમાં ઉકાળવી . પાણીને ઠંડું પાડીને તેનાથી ક વાળનાં મૂળિયાંમાં માલીશ કરો . એક ળ કલાક પછી ચોખ્ખા પાણીથી વાળ ધોઈ ની લેવા . વાળમાં નેચરલ કલર પણ આવી જે જશે અને વાળ મજબૂત પણ તા બનશે . ચાની ભૂકીનું પાણી માથામાં નાખ્યા બાદ વાળને ધોતી ાટે વખતે શેમ્પનો ઉપયોગ કરવો નહીં . . જ

તલનું તેલ અને બદામ તેલા બદામનું તેલ અનેક ન્યુટ્રીયન્સથી ભરપૂર હોય છે . તે વાળના ગ્રોથને વધારે છે અને તેને ખરતા રોકે છે . આ સાથે બે મોઢાવાળા વાળને પણ ઓછા કરે છે . બદામના તેલથી વાળ લાંબા સમય સુધી કાળા રહે છે . આ ઉપરાંત તલનું તેલ પણ વાળ માટે ખૂબ ફાયદાકારક છે . અઠવાડિયામાં ઓછામાં ઓછું બે વાર આમાંથી કોઈ પણ એક તેલથી વાળમાં માલિશ કરવી .

આમળાં વાળને સ્વસ્થ રાખવા માટે શિયાળામાં ૯ આમળાંનું સેવન કરવું ઉત્તમ ગણાય છે . ૯ આમળાંમાં ભરપૂર પ્રમાણમાં એન્ટિ ઓક્સિડેન્ટ્સ રહેલા છે , જે વાળને સફેદ ચ થતા અટકાવે છે . આ બ ઉપરાંત આમળાં ડેમેજ તે થયેલા વાળની સમસ્યા પણ દૂર કરે છે . વાળને લાંબા 1 વરલુ નુસખા સમય સુધી કાળા અને હેલ્લી રાખવા માટે અનેક પ્રકારની રીતોથી આમળાંનો ઉપયોગ કરી શકાય છે .

તાજનાં પાના શાકના સ્વાદમાં વધારો કરતી તજનાં પાન વાળની રે સુંદરતા વધારવા માટે પણ મદદરૂપ રહે છે . તજનાં 1 પાનને નારિયેળના તેલમાં નાખીને સારી રીતે ગરમ ન કરો . તેલ થોડું ઉકળે એટલે ગેસ બંધ કરવો અને તેલને ઠંડું થવા દો . ઠંડું થતા એ તેલ એક બોટલમાં ભરી દો . આ તેલથી વાળનાં મૂળિયાંમાં અને વાળના છેડા સુધી લગાવીને માલિશ કરો . . લગભગ પિસ્તાલીસ મિનિટ સુધી વાળમાં તેલ લગાવેલું જ રહેવા દો . ત્યારબાદ શેમ્પથી વાળને ધોઈ લો . જો શક્ય હોય તો રાત્રે વાળમાં આ તેલ લગાવી દેવું અને સવારે ધોઈ લેવું .

ડુંગળીનો રસ – ડુંગળીના નાનાનાના ટુકડા કરો . તેમાં ઓલિવ ઓઈલ ભેળવીને બ્લેન્ડ કરો . બ્લેન્ડર્યાબાદ ડુંગળીની બનેલી આ પેસ્ટને વાળનાં મૂળિયાં પર લગાવો . ત્યારબાદ ત્રીસથી પાંત્રીસ મિનિટ સુધી રાખો અને પછી શેમ્પથી વાળ ધોઈ લો . વાળ સફેદ થતા અટકશે .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here