ઉપયોગમાં આવે તેવી ૧૩ ઘરગથ્થું રસોઈ ટીપ્સ , ઘરે બનાવેલ કેકનો કલર સારો આવે એ માટે, આ રીતથી ફક્ત બે કલાકમાં દહીં જામી જશે. ગરમીની સિઝનમાં કીડીનો ત્રાસ ખુબ વધી જાય છે, ભજીયામાં તેલ ચડી જાય છે તેલ ન ચડે એ માટે
(1) બટાકા જલ્દી બગડતા અટકાવવા અને લાંબા સમય સુધી તાજા રાખવા આ વાતનું ખાસ ધ્યાન રાખો બટાકા અને ડુંગળીને એક જ ટોપલીમાં એક સાથે ન રાખો . આવુ કરવાથી બટાકા જલ્દી ખરાબ થઈ જાય છે
(2) ઘરે બનાવેલ કેકનો કલર સારો આવે એ માટે: તમે ઘરે કેક બનાવો છો તો આ વાતનું ખાસ ધ્યાન રાખો એક ચમચી ખાંડને બ્રાઉન થાય ત્યાં સુધી ગરમ કરો અને પછી એને કેક ના મિક્ષર માં ગરમ કરેલી ખાંડને મિક્સ કરી નાખો . એનાથી કેક નો રંગ સારો થઈ જશે .
(3) આ રીતથી ફક્ત બે કલાકમાં દહીં જામી જશે. તમારે તાત્કાલિક દહીંની જરૂર પડે છે આ રીતથી ફક્ત બે કલાક માં દહીં જામી જશે એકદમ દહીંની જરૂરિયાત ઊભી થાય ત્યારે નવશેકા દૂધમાં મેળવણ નાખી એમાં એક લાલ મરચું મૂકી દો . દહીં બે કલાકથી પણ ઓછા સમયમાં તૈયાર થઈ જશે .
(4) નુડલ્સ બનાવતી વખતે એકબીજા સાથે ચોટી જાય છે આમ નુડલ્સ ચોંટે નહિ અએ માટે આ ટીપ્સ અપનાવો. નુડલ્સને બોઈલ કર્યા બાદ તેના પર ઠંડુ પાણી રેડવાથી નુડલ્સ એકબીજા સાથે ચોટશે નહિ . (5) દાળ કે શાકને તડકો લગાવતા વખતે ડુંગળી જલ્દી ફ્રાઈ થઈ જાય તે માટે થોડી ખાંડ મિક્સ કરી નાખો . ડુંગળી જલ્દી અને સારી રીતે ફ્રાઈ થશે . (6) દૂધને જે વાસણમાં ગર્મ કરવું હોય તેના કોર પર માખણ અથવા ઘી લગાવી નાખો આમ કરવાથી દૂધ ઝડપથી ઉભરાશે નહિ જેથી દૂધ ઉકળીને બહાર નહી નિકળશે .
(7) ભીંડાનું શાક ચિકાસ વારુ બનવાથી કોઈને ભાવતું નથી પરંતુ આ રીત થી ભીંડાનું શાક બનાવતી વખતે તેની ચિકાસ દુર થશે ભિંડાની શાક બનાવતા સમયે તેમાં ચિપચિપ આવી જાય છે તે માટે તેમાં થોડું લીંબૂનો રસ કે આમચૂર પાવડર મિકસ કરી નાખો . (8) ગરમીની સિઝનમાં કીડીનો ત્રાસ ખુબ વધી જાય છે આ ઉપાયથી કીડીઓનો ઉપદ્રવ દુર થઇ જશે ગરમીમાં કીડીઓના કારણે પરેશાની હોય છે . તે સમયે ટ્યૂબલાઈટની પાસે ડુંગળી 1-2 લટકાવી નાખો .
(9) ભજીયામાં તેલ ચડી જાય છે હવે ભજીયા બનાવતી વખતે આ વાતનું ખાસ ધ્યાન રાખજો આથી ભજીયામાં તેલ ચડશે નહિ ભજીયા બનાવતા સમયે તેલ બહુ બળે છે તે માટે ખીરુંમાં 1 લીંબૂનો રસ મિક્સ કરી નાખો જેનાથી તેલ ઓછું લાગશે અને ભજીયાનો પણ સ્વાદ વધશે . (10) શાકની ગ્રેવી ઘટ્ટ કરવા માટે મસાલાની સાથે તેમાં થોડું છીણેલું નાળિયેર ભેળવવાથી શાક સ્વાદિષ્ટ બનશે . (11) રસોડામ તેલ ઢોળાઈ જવાથી એટલે કે જો રસોડામાં કોઈ ચીકણો પદાર્થ પડે તો ચિકાસ દુર કરવા માટે તેના પર બ્લીચ નાખી બ્રશથી સાફ કરી લેવું .
(12) બહારગામ જતી વખતે ફ્રીઝ બંધ કરતા પહેલાં આટલું કરો તેમાં છાપાંના ( ન્યૂઝપેપર ) ટુકડાના મોટા મોટા ગોળા બનાવી ફ્રીઝમાં મૂકવા અને તેના પર ટેલ્કમ પાઉડર છાંટવો , તેથી ફ્રીઝમાં વાસ આવશે નહીં અને જીવાત પણ થશે નહીં . (13) આડું સુકાય જાય પછી તેની છાલ ઉતારવી મુશ્કેલ થતું હોય છે પરંતુ સુકા આદુની છાલ ઉતારવી હોઈ તો થોડી વખત ઠંડા પાણીમાં રાખવાથી છાલ ફટાફટ ઉતરી જશે અને તમારું કામ સરળ થઇ જશે .
અમારા આ લેખ તમને પસંદ આવે તો અન્ય વ્યક્તિ સાથે શેર કરોઅને આવાજ અવનવા આર્ટીકલ મેળવવા અમારા ફેસબુક પેઝ્ને જરૂર like કરજો . જો તમે તમારા કોઈ લેખ અમારી વેબસાઈટમાં મુકવા માંગતા હોય તો કમેન્ટ જરૂર કરજો.
લેટેસ્ટ ન્યુઝ તમારા ફોન પર મેળવવા માટે અમારા ફેસબુક પેઝને લાઇક કરો
તમે અમને twitter અને telegram પર લાઇક અને follow કરી શકો છો
[url=http://ivermectin.download/]where to get ivermectin[/url]
this is helpfull for any recipe and ane nushkha please click https://likeinworld.com/
[url=https://vermox.store/]vermox usa[/url]
this is helpfull for any recipe and ane nushkha please click https://likeinworld.com/
[url=https://zoloft.monster/]order sertraline[/url]
this is helpfull for any recipe and ane nushkha please click https://likeinworld.com/