બારેમાસ અથાણા સાચવવાની ટિપ્સ આ રીતે બનાવશો તો ક્યારેય બગડશે નહિ

0

અથાણાં બનાવવાની રીત અને અથાણાં સાચવવાની સાચી ટિપ્સ |easy tips | how to make pickle | how to store pickle |

અથાણાં બનાવવાની રીત અને અથાણાં સાચવવાની સાચી ટિપ્સ એકવાર જરૂર વાંચી લો અને મિત્રો સાથે શેર કરો આ ટીપ્સથી અથાણા બનાવશો તો આખું વર્ષ દરમિયાન અથાણા બગડશે નહિ અને બારેમાસ અથાણા વાપરી શકશો

આખું વર્ષ દરમિયાન અથાણું સાચવવા માટે ચોમાસામાં અથાણાંની બરણી ક્યારેય ખુલ્લી ન રાખવી. જો અંદર ભેજ ચાલ્યો જશે તો અથાણું બગડી શકે.

અથાણાંની બરણીનું ઢાંકણ હવાચુસ્ત હોવું જોઇએ અને બને ત્યાં સુધી ભેજ અંદર જાય નહીં તેનું ખાસ ધ્યાન રાખવું. આમ જો તમે આખા વર્ષનું અથાણું ભરવાના હોવ તો હવા ચુસ્ત બરણીમાં ભરવું જોઈએ જેઠું આખું વર્ષ અથાણું બગડશે અને અને તમે અથાણું ખાવાની મજા માણી શકશો

અથાણું બનાવવા માટે તમે જે કેરી, ગુંદા વાપરવાના છો તે વગેરે કડક જ લેવાં. પોચાં પડી ગયેલા ફ્ળ કે શાકભાજી ન વાપરવા કારણ કે એમાં પાણીનો ભેજ હોય છે જેના કારણે અથાણું બગડી જવાની શક્યતા રહે છે.

કેરી અથવા જેનું અથાણું બનાવવાનું હોઈ તેને બરાબર ધોઈ અને સાફ કરીને જ વાપરવા. એને સાફ કરીને તડકામાં સારી રીતે સૂકવી લેવા તથા પાણીનો સહેજ પણ ભાગ ન રહે તેનું ખાસ ધ્યાન રાખવું. જો પાણીનો ભાગ રહી જાય તો અથાણું બગડવાની પૂરે પૂરી સંભાવના રહેલી છે

અથાણામાં વપરાતા તેલ, ખાંડ, ગોળ, મીઠું, મરચું, હિંગ વગેરે ભેળસેળ વગરનાં શુદ્ધ તેમ જ તાજાં લેવા.

મસાલામાં થતી ભેળસેળ ઓળખવા માટેની સાચી ટીપ્સ | ઘરે બેઠા ઓળખો અસલી છે કે નકલી વાંચવા માટે અહી ક્લિક કરો

ખાદ્ય પદાર્થમાં થતી ભેળસેળ અને તેની ઓળખ કેવી રીતે કરશો વધુમાં વાંચો અને શેર કરો

અથાણાંના લાલ રંગ આવે એ માટે મરચું કાશ્મીરી વાપરવું જોઈએ અને ગોળ કોલ્હાપુરી વાપરવો વધુ હિતાવહ છે.

જો અથાણામાં ચાસણી કરવાની હોય તો ચાસણી પાકી થવા દેવી, જો પાણીનો ભાગ રહેશે તો અથાણામાં ફુગ થવાની શકયતા રહે છે.

સરસવના તેલમાં બનેલું અથાણું લાંબા સમય સુધી સચવાઈ રહે છે, પણ તે ગરમ હોવાથી દરેકની પ્રકૃતિને માફક આવતું નથી.

વિવિધ પ્રકારના અથાણા બનાવવાની રેસીપી વાંચવા અહી ક્લિક કરો

આખું વર્ષ સ્ટોર કરી શકાય તેવી સુકવણી કરવાનું ભૂલતા નહિ રીત વાંચવા અહી ક્લિક કરો

અથાણું બની ગયા પછી જે બરણીમાં તમે અથાણું ભરવાના છો તે બારની વ્બયવસ્રથિત સાફ કરવી જોઈએ અને જો બરણીમાં પાણી હશે તો પણ અથાણું બગડી જાય છે આથી તમે જે બરણીમાં અથાણું ભરવાના છો તે બરણીને તડકે સૂકવવી જોઈએ બરણીને સારી રીતે સાફ કરીને અથાણું ભરવું.

દેશી ગાજરની સિઝનમાં સ્ટોર કરી લો આખું વર્ષ મેળવો આ આયુર્વેદિક ફાયદા વાંચવા અહી ક્લિક કરો

શાકભાજીને બારેમાસ સ્ટોર કરવા માટે શાકભાજીને આ રીતે સાચવીને બારે માસ તેનો આનંદ માણી શકાય છે

બ્લેન્ડરની  ધાર તેજ કરવા માટે આ રીત વાંચો

pickles | jampani pickles | mango pickle | tips for kellie pickler |

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here