હવે ઘરે જ બનાવો ટેસ્ટી ચીઝી પોપ પાસ્તા

  • Gujarati recipe

Recipe ડેસ્કઃ ચીઝ અને પાસ્તા એવી વાનગી છે જેને જોઇને દરેકના મોઢામાં પાણી આવી જાય. એટલે જ આજે અમે તમા રા માટે આ બંને વસ્તુનાં કોમ્બિનેશનની એક સ્પેશિયલ . ડિશ લઇને આવ્યા છીએ. જેનું નામ છે ચીઝી પોપ પાસ્તા. Pasta આ ક્રિમી રિચ પાસ્ચા જોઇને મન લલચાઈ જશે. તો ચલો જાણીએ ચીઝ પાસ્તા બનાવવાની રીત.

  • સામગ્રીઃ

200 ગ્રામ પાસ્તા80 ગ્રામ ક્રીમ ચીઝ40 ગ્રામ રિકોટા ચીઝ2 ગાર્લિક બ્રેડ(લસણવાળી બ્રેડ)30 ગ્રામ ફ્રેશ ક્રીમ40 .ગ્રામ પાર્મિસન ચીઝ (ઈટાલિયન ચીઝ)15 ગ્રામ પેન્કો બ્રેડક્રમ્બ્સ5 ગ્રામ ઓલિવ ઓઈલ Oil

  • બનાવવાની રીતઃ

સૌથી પહેલાં એક કઢાઈમાં પાણી ઉકાળી લેવું. હવે . તેમાં પાસ્તા,Pasta તેલ અને મીઠું નાખી 15 મિનિટ સુધી ચઢવા દો. અથવા ત્યાં સુધી ચઢવા દેવું જ્યાં સુધી પાસ્તા સોફ્ટ ન થઈ જાય. હવે ગેસ બંધ કરીને પાસ્તામાંથી વધારાનું . પાણી કાઢી લેવું. પાસ્તાને ઠંડા પાણીમાં ધોઈ અને ત્યારબાદ ઓલિવ ઓઈલ નાખીને સારી રીતે મિક્સ કરી લેવું.એક મોટી કઢાઈમાં 4 ચમચી ઓલિવ ઓઈલ ગરમ કરવું તેલ ગરમ થઈ . જાય ત્યાર બાદ તેમાં પેન્કો બ્રેડક્રમ્બ્સ . નાખી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાર સુધી શેકવું. હવે એક પ્લેટમાં કાઢી લેવુંકઢાઈમાં ફ્રેશ ક્રીમ અને પાર્મિસન ચીઝ નાખવુ. ત્યારબાદ પાસ્તા નાખવા અને શેકે લા પેનકો બ્રેડક્રમ્બ્સ નાખવા થોડું મીઠું નાખવુ અને મરચું નાખ વું. તેના ઉપર રિકોટા ચીઝ છીણી અને તેને ઓગળવા . દેવી. રિકોટા ચીઝ ન હોય તો પણ ચાલશે.હવે ગાર્લિક બ્રેડની સાથે આ ટેસ્ટી અને ક્રીમી પાસ્તા ડિશને સર્વ કરો.

Related Articles

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Latest Articles