August 18, 2022
Breaking News

આયુર્વેદનો ઉપયોગ કરશો તો ભલભલા વાઈરસની સામે રક્ષણ મળશે વાંચીને જરૂર શેર કરજો

માત્ર એક આમળુ ખાવાથી દિવસ માટે જરૂરી વિટામિન C મળી રહે છે સુવર્ણ વસંતમાલતી રસ : લઘુ વસંતમાલતી રસ રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે ખૂબ ઉપયોગી છે . ડાયાબિટિસ જેવા અન્ય રોંગ પ્રતિકારક શક્તિ ઓછી કરતી બિમારીમાં સપડાયેલા દર્દીઓ માટે કોરોનાથી બચવા તે ઉપયોગી થઈ શકે છે . જેમાં મુખ્ય દવા ઝીકનું સત્વ કે જેને ખાપરીયું રસક કહે તે હોય છે . ઝીક રોગ પ્રતિકારક શક્તિ વધારવા માટે પુરવાર થયેલી દવા છે , રસાયન ગુણ મહર્ષિ વાગભટ્ટ નામના ઋષિ દ્વારા 100 નિરોગી રહેવા બનાવેલ રોગ પ્રતિકારક દવા છે .

આમળામાં સૌથી વધુ વિટામિન c હોય છે . એક આમળુ ખાવાથી દિવસ માટે જરૂરી વિટામીન સી મળી રહે છે . દર ૧૦ ગ્રામ આમળામાં દ 0 મિલીગ્રામ વિટામીન સી હોય છે . -ડો.અમરીષ પંડ્યા

આયુર્વેદનો ઉપયોગ કરશો તો ભલભલા વઈરસની સામે રક્ષણ મળશે ૧૧૦ વર્ષ જુની આયુર્વેદ દવાની દુકાનમાં અમારી પાંચમી પેઢી કામ કરે છે .

આયુર્વેદિક દવા જેવી કે સંશમની વટી , મહાસુદર્શન ઘાનવટી , સુર્વણ વસંતમાલતી રસ સહિત ઉકાળો અને ચવનપ્રાશ રોગ પ્રતિકારણે શક્તિ વધારે છે . રોગ પ્રતિકારક શક્તિ વધારે હોય તો કોરોના સહિત અન્ય કોઈ વાઇ , રસ – બેકટેરિયા દુર રહે છે . ડાયાબિટીસ , બ્લડ પ્રેશર , શ્વાસ , હાયપર ટેન્શનમાં આયુર્વેદિક દવા મહત્ત્વનો ભાગ ભજવે છે .

આયુર્વેદિક દવાઓની અસર દવા લીધાંના ત્રણથી ચાર દિવસ બાદ શરૂ થાય છે . આયુર્વેદિક દવાઓની આડ અસર નથી તેવું હું મારા ૩૫ વર્ષના અનુભવથી કહી શકુ છું . -વૈધ જગદીશ શાહ કોરોના મહામારીમાં આયુર્વેદ – હોમિયોપથી વિજ્ઞાન વિશ્વની નજરમાં આવ્યું કોરોના વાઇરસની મહામારીમાં આયુર્વેદ અને હોમિયોપેથી દવાઓ વિશ્વની નજરમાં આવી ગઈ છે .

આયુર્વેદિક અને હોમિયોપેથી દવાઓના વિજ્ઞાનનું ખુબ જ મહત્ત્વ છે . આયુર્વેદ દવાઓથી રોગ પ્રતિકારક શક્તિ તો વધે જ છે સાથે સાથે માનવ શરિરને અનેક ફાયદમ છે . આ દેવાઓ વ્યક્તિને માનસિકે અને શારીરિક રીતે તંદુરસ્ત રાખવામાં મદદરૂપ નીવડે છે .

કોરોના વાઇરસના સકમણથી વધતાં માનસિક તણાવની સમસ્યામાં પણ આ દવાઓ ઉપયોગી છે . આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ દેશનાં વિવિધ રાજયોમાં આયુષ વિભાગ પણ શરૂ કર્યો છે . વિદેશમાં પણ આયુવેદિક અને હોમિયોપેથિક દવાઓની માંગમાં વધારો થયો છે . – ડો.રાજેશ શાહ

Leave a Reply

Your email address will not be published.