આ ફળ છે દેવતાઓનું વરદાન, પથરી જેવી અનેક બીમારીઓનો કરે છે રામબાણ ઈલાજ વાંચી લો

આપણે સલાડમાં અને સેન્ડવીચમાં કાકડીનો ઉપયોગ કરીએ છે. તેમજ આંખો માટે પણ આપણે કાકડીનો વધુ ઉપયોગ કરીએ છીએ. કાકડીના ઘણા પ્રકાર હોય છે. એમાંથી એક બાલમ કાકડી વિશે આજે અમે તમને જણાવીશું. આ કાકડી પર્વતીય વિસ્તારમાં મળી રહે છે.

બાલમ કાકડી સ્વાદમાં ખુબજ સ્વાદિષ્ટ હોય છે, એથી તે લોકોને ઘણી પસંદ હોય છે. આ કાકડીનો એક એવો ફાયદો છે જે જાણીને તમે આશ્ચર્ય ચકિત થઈ જશો. આ કાકડીથી તમારા શરીરમાં રહેલી પથરીને બહાર કાઢી શકાય છે. હાં, તમે બરાબર વાંચી રહ્યા છો. તો આવો જાણીએ કે બાલમ કાકડીથી કેવી રીતે પથરીને પહેલા દિવસથી જ તેનો ઈલાજ કરી શકાય?જેવું કે તમે બધા જાણો છો કે

પ્રાચીન કાળ થી જ આપણા ભારત દેશ માં એક થી એક ઔષધિ નો ઉપીયોગ બીમારીઓના ઈલાજ માટે કરવામાં આવી રહ્યો છે. એવામાં આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવવા  જઈ રહ્યા છીએ કે જે શારીરિક કમજોરી, નપુંસકતા અને અન્ય ઘણી બધી  બીમારીઓ ને જડમુળ માંથી દુર કરી દેશે. આ ફળ નું નામ છે  बालम खीरा(બાલમ કાકડી,કાકડી ની એક જાતિ) છે. તેની અંદર ભરપૂર માત્રામાં પોષક તત્વો રહેલા છે જે શરીરના સ્વાસ્થ્ય માટે ખુબ જ લાભકારી છે. આજે તમને બાલમ કાકડી ના ફાયદા વિશે જણાવીશું.

બાલમ કાકડી ખાવાના ફાયદા છે અનેક ગણા: બાલમ કાકડી નું ઉત્પાદન પુરા ભારતમાં થાય છે પરંતુ આપણે સૌ તેના ફાયદાથી અજાણ છીએ . તે 100 થી પણ વધારે બીમારીઓ ને જડ્મુળ માંથી ખતમ કરી નાખે છે. આ છોડ નો પૂરો ભાગ ઔષધિ ના રૂપમાં પ્રયોગ કરવામાં આવે છે.

બાલમ કાકડી નો પ્રયોગ ડાયાબિટીસ,નિમોનિયા, પથરી, ચામડી ના રોગ, રક્ત સ્ત્રાવ, ગઠિયા, દાંત નો દુઃખાવો, શરદી-ઉધરસ, પાચન, પેટ નો દુઃખાવો,ખીલ આંતરડા માં સોજો, શીઘ્રપતન, વાળનું સફેદ થઇ જાવું અને કમર તથા હાડકાના સાંધાઓના દર્દ વગેરે જેવા  100 રોગોને  ખતમ કરી નાખે છે. જો કોઈ વ્યક્તિ ને પથરી છે તો આ ફળ તેઓના માટે એક રામબાણ ઈલાજ છે .

તે તમારી પથરી ને ખુબ જ આસાનીથી  બહાર કાઢી નાખવમ મદદ કરે છે. પથરી ને બહાર કાઢવા માટે તમારે બાલમ કાકડી ની સારી રીતે સુકવણી કરવાની છે અને પછી તેને સારી રીતે પીસીને ચૂરણ બનાવી આ ચૂરણ માં એક ચમચી સંચર ભેળવીને રોજ રાતે સુતી વખતે  5 ગ્રામ પાણી સાથે લો. થોડાક  જ દિવસોમાં તમારી પથરી બહાર નીકળી.

કોઈ વ્યક્તિ કે કોઈ બાળક ને તાવ કે નિમોનિયા રોગ હોય તો તે વ્યક્તિ ને બાલમ કાકડી ની છાલ પીસીને સવાર સાંજે ખાલી પેટ પીવડાવવાથી જલ્દી જ ફરક દેખાવા લાગશે. આ બાલમ કાકડી સ્વાસ્થ્ય માટે ખુબ જ ઉપયોગી છે

Leave a Comment