માથાથી પગ સુધીની શરીરની તમામ બ્લૉક નસ ખોલવાના અચૂક ઘરેલૂ ઉપાય વાંચો અને મિત્રો સાથે શેર કરો
બનાવવા માટે જરૂરી સામગ્રી
1 ગ્રામ તજ……
10 ગ્રામ કાળા મરી ………..
10 ગ્રામ તમાલપત્ર ………
10 ગ્રામ મગજ…………
10 ગ્રામ સાકર(આખી) …………
10 ગ્રામ અખરોટ………….
10 ગ્રામ અળસી કુલ બધુ મળીને 61 ગ્રામ વસ્તુ, બધુ જ તમારા રસોડામાંથી આસાનીથી જ મળી જશે …………
ઉપચાર બનાવવાની વિધિ-
ઉપરોક્ત બધી વસ્તુને મિક્સરમાં વાટીને પાવડર બનાવી લેવો
અને 6-6 ગ્રામના પડીકા બનાવી લેવા…. …..
દરરોજ એક પડીકું સવારે ખાલી પેટ નવશેકા(કુણા) પાણી સાથે લેવુ. ચુરણ લીધા પછી એક કલાક સુધી કંઈ જ ન ખાવું. ચા પી શકો છો……. .
આ ચુરણ નિયમીત પીવાથી પગથી લઈને માથા સુધીની કોઈ પણ બંધ નસ ખુલી જશે. હાર્ટ પેશન્ટ જો આખા જીવન દરમિયાન આ ખોરાક લેતા રહેશે તો હાર્ટએટેક કે લકવો નહી થાય તેની ગેરંટી