બાળકોને દરરોજ નવી વેરાયટી શુ બનાવવી?? આજે બનાવો અેકદમ નવી વેરાયટી બ્રેડ પુલાવ

  • બ્રેડ પુલાવ બનાવવા જરૂરી સામગ્રી : ૧ વાટકી ભાત
  • ૧ વાટકી બેડના ટુકડા
  • ૧ બટેકુ
  • ૩ ડુંગળી
  • ૧ લીલું મરચું
  • ૧ ચમચી ધાણાજીરું
  • ૧ ચમચી લાલ મરચું
  • ૧/૨ ચમચી હળદર
  • ૧/૨ ચમચી ખાંડ
  • 1/2 ચમચી ગરમ મસાલો
  • ૧ ચમચી લીંબુનો રસ
  • મીઠું
  • ૧ ચમચો તેલ
  • ૧ ચમચી રાઈ
  • ૧ ચમચી જીરું
  • ચપટી હિંગલીમડાના પાન
  • બ્રેડ પુલાવ બનાવવાની રીત :

સૌ પ્રથમ તવા પર બ્રેડ ઘી અથવા તેલ મૂકી શેકી લો.પછી તેના નાના ટુકડા કરી એક મોટા બાઉલમાં લેવા.

તેમાં મમરા, ચવાણું, સેવ, લાલ મરચું, મીઠું, ટમેટા, ડુંગળી, લીલું મરચું, દાડમ, કોથમીર અને આમલીની ચટણી ઉમેરી બરાબર મિક્ષ કરવું.હવે એક પ્લેટમાં લઇ તેના પર દહીં, સેવ, ડુંગળી અને કોથમીર વડે ગાર્નીશ કરવું.તો તૈયાર છે ચટપટી બ્રેડ ભેળ-ચાટ.નોંધ:

જો ચવાણુંમાં શીંગ ઓછા હોય તો અલગથી મસાલા શીંગ કેતળેલા શીંગ ઉમેરી શકાય.અહી મેં રેડીમેડ ફરાળી ચેવડો લીધો છે.ઘરમાં જે કંઈ નમકીન હોય તે ઉમેરી શકાય.લીલી ચટણી ઘરમાં હાજર હોય તો તે ઉમેરી શકાય.અહી લેફ્ટ ઓવર આમલીની ચટણી અને બ્રેડ છે.

Leave a Comment