આ રીતે ઘરે જ બનાવી શકાય દહીં નારિયેળની ચટણી(coconut chatni)

આ રીતે ઘરે જ બનાવી શકાય દહીં નારિયેળની ચટણી(coconut chatni) લોકો બહાર ઢોસા ખાવા જાય એટલે ઢોસા કરતા વધારે દહીં નાલીયેલની ચટણી (coconut chatni) ખાતા હોય છે તો મિત્રો આ દહીં નાળીયેલની ચટણી ઘરે બનાવીએ તો જલસા પડી જાય તો આજે આપણે ઘરે આ સ્વાદિષ્ટ ચટણી બનાવતા સીખીશું(coconut chatni) જરૂરી સામગ્રી1 વાડકી તાજુ દહીંઅડધી વાડકી છીણેલું તાજુ નારિયળ1 ચમચી સરસિયાની દાળ1 મોટી ચમચી તેલ2 સૂકા લાલ મરચાં1 ચમચી ખાંડથોડા કઢી લીમડાંના પાનમીઠુ સ્વાદ પ્રમાણે(coconut chatni) બનાવવાની રીતનારિયળ અને દહીંને એકસાથે ભેળવીને સારી રીતે ફેંટો. આમા મીઠુ અને ખાંડ ભેળવો. કઢાઈમાં તેલ ગરમ કરી તેમા સુકા મરચા નાખો, થોડા શેકાય કે તેમાં કઢી લીમડો અને સરસિયાની દાળ નાખો. હવે જ્યારે દહીં અને નારિયળનુ મિશ્રણ નાખીને ગેસ બંધ કરી દો. આને તાજી જ સર્વ કરો.દહીં નારિયેળની ચટણી બનાવવાની રીત અચૂક વાંચજો અને દરેક લોકોને શેર કરજોતમારી મનગમતી રેસીપી મેળવવા કમેન્ટ કરો અને અવનવી રેસીપી મેળવવા અમારું #facebook પેઝ #like અને share કરો

Leave a Comment