ઉપયોગમાં આવે તેવી કામની ટીપ્સ એકવાર જરૂર વાંચો અને મિત્રો સાથે શેર કરો

0

આપણા દરેકના ઘરમાં આપડે સૌ કચરા ટોપલીમાં જો બે-ત્રણ દિવસ કચરો પડી રહેવાથી ખુબ દુર્ગંધ આવે છે આ  કચરાની બાલટીમાંથી દુર્ગંધ દૂર કરવા બાલદીમાં મીઠં ભભરાવી થોડીવાર ખુલ્લી રાખવી.

ખાતી આમલી લાંબા સમય સુધી રાખવાથી તે બગડી જાય છે જો તમે આમળીને લાંબા સમય સુધી સાચવી રાખવા માંગતા હોય તો આ ઉપાય જરૂર કરજો આમલીમાં મીઠું ભેળવી રાખવાથી લાંબા સમય સુધી તે તાજી રાખી શકાશે.

બિનઉપયોગી થરમોસમાં અથવા બંધ બોટલમાં  એક પ્રકારની વિશિષ્ટ ગંધ આવતી હોય છે તેને દૂર કરવા થરમોસમાં અડધો કપ વિનેગાર નાખીને ત્રીસ મિનિટ રહેવા દઇ પાણીથી ધોઇ નાખવું.

આદું અને ફુદીનાના રસમાં સિંધવ મીઠું નાખીને પીવાથી પેટનો દુઃખાવો મટે છે.

એક ચમચી શેકેલી હિંગ થોડા ગરમ પાણીમાં પીવાથી પડખાનો દુઃખાવો મટે છે.

વાસણ સાફ કરવાનું પોતું ખરાબ થઈ ગયું હોય કે ચીકણું થઈ ગયું હોય કે તેમાંથી વાસ આવતી હોય તો આ ઉપાય કરો  ગંદા અને ચીકણા થઈ ગયેલા કિચન ડસ્ટરને અડધો કલાક સુધી ચણાનો લોટ ભેળવેલા પાણીમાં ભીંજવ્યા પછી તેને ધોવાથી ડસ્ટર સ્વચ્છ થશે અને ચીકાશ પણ નીકળી જશે.

તાજા નાળિયેરના અડધા ભાગને પીળો થતો અટકાવવા માટે એના પર છૂટથી મીઠું ચોપડી તો ફ્રીજમાં મૂકી દો.

પાંદડાવાળા લીલા શાકભાજીનો રંગ જાળવી રાખવા માટે પહેલાં તેમને શેડ્માં સૂકવો એ પછી આખો દિવસ  સૂર્યના તડકામાં રાખી હવાચુસ્ત ડબ્બામાં ભરી દો.

આ પણ વાંચો: 

પકોડા કે સમોસાને ક્રિસ્પી બનાવવા માટે

ફટાફટ ટામેટાં નું સૂપ બનાવવા માટે

થેપલા કે પુડલા બનાવતી વખતે ઓછા તેલનો ઉપયોગ થાય એ માટે અપનાવો આ ટીપ્સ

આદુનો રસ સહેજ ગરમ કરીન ેઅથવા મધના ટીપા કાનમાં નાખવાથી કાનના ચસકા દુઃખાવો અને રસી મટે છે. આ ઉપરાંત તલના તેલમાં હિંગ નાખી ઉકાળીને તે તેલના ટીપા કાનમાં નાખવાથી પણ ફાયદો થશે.

કાનખજૂરો, બગાઈ જેવા જીવજંતુઓ કાનમાં ગયા હોય તો મધ અને તેલ ભેગા કરીને કાનમાં નાખવાથી નીકળી જશે અને આરામ મળશે.

લીંબુનો રસ કાઢી નાકમાં પિચકારી વાટે નાખવાથી નસકોરીનું દર્દ કાયમ માટે નાબૂદ થાય છે.

ગ્લિસરીન ગુલાબ જળ અને લીંબુનો રસ સરખે ભાગે લઈ શીશીમાં ભરી રાખો. આ મિશ્રણથી માલીશ કરવાથી ચામડી સાફ થશે અને હાથ-પગમાં પડેલા ચીરા મટી જશે.

કાચા પપૈયાને કાપવાથી તેમાંથી નીકળતા દૂધ જેવા પ્રવાહીને ખીલ પર થોડા દિવસ સુધી રોજ લગાડવાથી ખીલ કાયમ માટે જડમૂળથી મટી જશે

તેલ, લીંબુનો રસ અને મીઠું મેળવી દાંતે ઘસવાથી દાંતનો દુઃખાવો, દાંતની પીળાશ અને દાંતમાંથી નીકળતું લોહી બંધ થાય છે.

ઘી બળી ગયું હોય તો એમા કાપેલું બટાટું નાખવાથી બળવાની ગંધ દૂર થઈ જશે

આ પણ વાંચો: 

સવારે ઉઠીને સુવો ત્યાં સુધી અપનાવો આ આયુર્વેદ ૧૩ નિયમો

કાપેલા સફરજન ને લાંબા સમય સુધી તાજા રાખવા માટે

મેથીની શાકની કડવાશ હટાવવા માટે અપનાવો આ ટિપ્સ

લીલા મરચાને ફ્રિજમાં વધુ દિવસ સુધી તાજા રાખવા માટે

મિત્રો કેવી લાગી તમને આ અમારી ફટાફટ ટામેટાં નું સૂપ બનાવવા માટે, બાંધેલો લોટ થોડા સમય બાદ વાસી થઇ જાય છે, પકોડા કે સમોસાને મુલાયમ બનાવવા માટેની કિચન ટીપ્સ  તમે જરૂર આ કિચન ટીપ્સ અજમાવજો અને  તમારા અભિપ્રાય અમને કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. આવી અવનવી રેસિપી, કિચન ટીપ્સ, સૌંદર્ય ટીપ્સ, હેલ્થ ટીપ્સ, રસોઈ ટીપ્સ વાંચવા તેમજ  નવીન નવીન  રેસિપી ઘરે બેસી જાણવા અને શીખવા માટે અમારાં facebook  Page” ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworldને Like & Follow કરો. Follow કરવાં માટે અહી Click કરો ગુજરાતી રેસીપી અને હેલ્થ ટીપ્સ-likeinworld તેમજ તમારા મિત્રોને પણ શેર કરજો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here