શું તમારાથી સવારે વહેલું ઊઠવાનું મન નથી થતું તો એલાર્મ વગર વહેલા ઉઠી જશો અપનાવો આ ટીપ્સ … જો તમે સવારે વહેલા ઉઠવાની આદત રાખશો તો અનેક રોગો તમારાથી દુર ભાગશે અને તમે હમેશા સ્વસ્થ રહેશો
જો રાત્રે વધારે મોડા સૂવાની ટેવ હોય તો એ આદત બદલાવો હમેંશા વહેલા સુઈ જવાની આદત રાખો. રાત્રે નવ વાગ્યા પહેલાં જમી લેવું જોઈએ અને નક્કી કરેલા સૂવાના સમયે કોઇપણ સંજોગોમાં લાઇટ્સ ઑફ કરીને પથારીમાં સુવું નિંદર ન આવે તો પણ પથારીમાં સુવાની કોશિશ કરવી જોઈએ.
જો તમને સવારે નવ વાગ્યે ઊઠવાની આદત હોય તો સૌ પ્રથમ પહેલા જ દિવસથી છ વાગ્યે ઊઠવાનું ન રાખવું જોઈએ. સૌ પ્રથમ પહેલા અઠવાડિયે આઠ વાગ્યે કે સાડા આઠ વાગ્યે ઊઠવાની આદત પાડવી જોઈએ . ત્યારબાદ તે પછીના અઠવાડિયે સાત કે સાડા સાત અને એમ ધીમે-ધીમે કરીને તમે છ વાગ્યે ઊઠવાના ધ્યેયને પહોંચી શકશો. આમ તાત્કાલિક વહેલા ઉઠશો તો બીજે દિવસે તમારું શરીર થાકેલું લાગશે અને તમને કામમાં મન પણ નહિ લાગે આમ ધીમે ધીમે વહેલા ઉઠવાની આદત પાડવી જોઈએ
- શિયાળામાં સ્ફૂર્તિ આપે એવા ઓસડીયા ઘરે જરૂર બનાવજો
- રસોડાના 5 ખૂબ કામના ટીપ્સ જે દરેક લોકોને કામમાં આવશે અને દરેક મહિલાને કિચન કિંગ બનાવી દેશે
- વર્ષો જૂની કે ન મટતી ઉધરસ ને મટાડવા માટેનું રામબાણ ઈલાજ | udharas no ilaj
- ઉપવાસ માટે ઉપયોગી રસોઈ ટીપ્સ | ફરાળી વાનગી માટેની ખાસ ટીપ્સ
- રોજ સવારે કરશો આ કામ તો જીમમાં ગયા વગર ઘટશે પેટની ચરબી અને વજન ઘટશે



