ગરમ મસાલો બનાવવાની પરફેક્ટ રીત

0

ગરમ મસાલો સામગ્રી મરી – 2ચમચી , લવિંગ – 1 ચમચી એલચી – 5 નંગ , જીરું – 2 ચમચા તજ – 1નાનો ટુકડો , તમાલપત્ર – 3નંગ જાયફળ – 1 , જાવંત્રી – 1ચમચી આખા ધાણા – 2 ચમચા જીરું – 1ચમચી આખાં લાલ મરચાં 3નંગ

રીત : બધા મસાલાને સાફ કરીને જાડી લોઢી કે કડાઈમાં લવિંગ , જીરું , તજ , આખા ધાણા , લાલ મરચાંને ધીમી આંચે શેકી લો . તેની સુગંધ આવવા લાગે ત્યારે બધો મસાલો શેકાઈ ગયો હશે . તે પછી જાવંત્રી અને જાયફળને અધકચરો ભૂકો કરી તેમાં મિક્સ કરો . હવે મસાલાને ઠંડો કરી તેને મિક્સીમાં ક્રશ કરી એરટાઇટ ડબ્બામાં ભરી લો . જ્યારે પણ અક્ક શાક બનાવવું હોય જેમ કે , પરવળ , ભીંડાં , ટિંડોરા , રવૈયા વગેરેમાં આ ગરમ મસાલો નાખી તેને વધારે સ્વાદિષ્ટ બનાવી શકો છો .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here