દરેક મહિના કિચન કિંગ બનાવશે આ કિચન ટીપ્સ અને રસોઈ ટીપ્સ

શાકમાં વધારે પાણી પડી જાય તો શું કરવું? : શાકમાં વધારે પાણી પડી ગયા હોય તો તેને ગેસ પર ચઢાવીને ઉકાળી લો અને વધારાનું પાણી બાષ્પીભવન થવામાં લાગશે . અધકચરું બાફેલું બટેટા અથવા મકાઈના લોટનો પેસ્ટ ઉમેરવાથી પણ પાણીની માત્રા ઓછી થાય છે. શાકમાં વધારે ચટણી પડી જાય તો શું કરવું? : વધારાની ચટણીમાં થોડું … Read more

ઘરને સ્વચ્છ રાખવા માટે દરેક મહિલાને કામમાં આવે તેવી ઘરગથ્થુ ટીપ્સ

લાદીમાંથી લીંબુના ડાઘ દુર કરવા માટે: વાઇટ વિનેગર અને પાણી: વાઇટ વિનેગર અને પાણીનું સમાન મિશ્રણ બનાવો અને સ્પ્રે બોટલમાં ભરી લો. પછી, લિંબુના ડાઘ પર સ્પ્રે કરો, થોડીવાર માટે ભીંજાવો અને સાફ કપડાથી સાફ કરો. બેકિંગ સોડા: ડાઘ પર બેકિંગ સોડા છાંટી અને થોડા સમય માટે મુકી દો. પછી હળવે સ્ક્રબ કરીને ભીંજવેલ કપડાથી સાફ કરો. … Read more

તમે ક્યારેય ન સાંભળી હોય એવી દરરોજ કામમાં આવે એવી 25 + કિચન ટીપ્સ અને હેલ્થ ટિપ્સ

દાંત ની આયુર્વેદિક દવા : કિચન ટીપ્સ અને હેલ્થ ટીપ્સ | tips and trick | kitchen દાંત માં દુખાવો | મોમાંથી દુર્ગંધ: પાચનશક્તિ વધારવા | ગળું બેસું જવું તળેલ વાનગી તળિયે ચોંટે નહિ એ માટે સરગવાનું શાક રસદાર બનાવવા માટે : કબજિયાત અને લાગેલા ઘા મટાડવા : શરીરમાં આવતી ખંજવાળ દુર કરવા માટે ટમેટાની છાલ … Read more

રસોઈનો સ્વાદ વધારવા અપનાવો આ ઘરગથ્થુ ટિપ્સ

અજમાવી જૂઓ આ રસોઈ ટિપ્સ જે દરેકે દરેક મહિલાને કિચન કિંગ બનાવવામાં મદદ કરશે ગરમ મસાલો ન હોય તો જીરું અને મરી વાટીને નાખવાથી શાક સ્વાદિષ્ટ થશે તેમજ સોડમ પણ વધશે . એક વાડકામાં સોડા ભરી રેફ્રિજરેટરમાં રાખવાથી ફ્રિજમાંથી ખાદ્યપદાર્થની દુર્ગંધ દૂર થશે . રસાદાર શાક કે દાળમાં મીઠાનું પ્રમાણ વધી ગયું હોય તો બ્રેડની … Read more

જો તમે વર્કિંગ વુમન છો ? જોબ સાથે ઘર પણ સાંભળો છો તો તમારા માટે આ કિચન ટિપ્સ

આજના જમાના ઘરમાં દરેક મહિલા તેમજ પુરુષોને કામ કરવું પડે છે જો તમે પણ જોબ કરો છો અને સાથે સાથે ઘરની જવાબદારી પણ સાંભળો છો તો આ કિચન ટીપ્સ તમારા માટે છે જે તમારા રસોઈનું કામ સરળ બની જશે અને સાથે સાથે જોબ પર પણ સમય આપી શકશો દરેક વર્કીંન વુમન માટે ઘરમાં બ્રેડથી ચઢિયાતુ … Read more

ઉપયોગમાં આવે તેવી 20+ રસોઈ ટીપ્સ જરૂર વાંચો અને શેર કરો

રાયતું પીરસતી વખતે જ તેમાં મીઠું નાખવું. પહેલાથી તેમાં મીઠું નાખવાથી રાયતું ખાટુ થઈ જાય છે. આલુ પરાઠા બનાવતી વખતે તેમાં થોડી કસૂરી મેથી ઉમેરવાથી પરાઠા સ્વાદિષ્ટ થાય છે. બટાકાની સેન્ડિવચ બનાવતી વખતે બાફેલા બટાકા, ઝીણા સમારેલા કેપ્સીકમ, થોડી કસૂરી મેથી અને  વટાણા નાખી વઘારી મનપસંદ મસાલો કરવાથી વધુ સ્વાદિષ્ટ થાય છે. રાતના કઠોળ પલાળતા ભૂલી … Read more

ઉપયોગમાં આવે તેવી ૨૬ ઘરગથ્થું ટીપ્સ

(1) તમારા હાથને સુંદર બનાવવા માંગો છો, વાળને શિલ્કી અને ઘટાદાર બનાવવા માટે, ખીલ તમારો પીછો નથી મૂકતા ખીલથી કંટાળી ગયા છો, કાંદા સમારતી વખતે આંખમાંથી પાણી નીકળે અને ખુબ બળે છે (2) તમે રબડીની મીઠાઈ ઘરે બનાવો છો અને ર્બ્દ્દીને ઘટ્ટ બનાવવા માટે રબડીને ઘટ્ટ અને સ્વાદિષ્ટ બનાવવા તેમાં થોડી ખસખસ નાખવી આથી રબડી … Read more

ઉપયોગમાં આવે તેવી 14+ઘરગથ્થુ ટીપ્સ,

ઉપયોગમાં આવે તેવી ઘરગથ્થુ ટીપ્સ એકવાર જરૂર અજમાવી જુઓ અને સારી લાગે તો વધુમાં વધુ મિત્રો સાથે શેર કરો ….1). તમે ઘરે ખમણ બનાવો છો આ વાતનું ધ્યાન રાખો ખમણ બનાવતી વખતે તેમાં સાઈટ્રિક એસીડ અને ખાવાનો સોડા ભેળવવાથી તે એકદમ પોચા અને જાળીવાળા બનશે 2) સાબુદાણાની ખીચ્લી સ્વાદિષ્ટ બનાવવા માટે: સાબુદાણાની ખીચડી પર ફરાળી … Read more

ઉપયોગમાં આવે તેવી 15+ ટીપ્સ…દરેક ગૃહિણી સાથે શેર કરજો

રોટલીનો લોટ બાંધતી વખતે લોટમાં એક ચમચો મલાઈ ભેળવવાથી લોટ કુણો બંધાશે અને રોટલી પાતળી વણાશે તેમજ સુકાશે નહીં…….ઈડલી ઢોસાનો ઘોળ પાતળો થઈ ગયો હોય તો તેમાં જોઈતા પ્રમાણમાં રવો ભેળવવાથી મિશ્રણ ઘટ્ટ થઈ જશે…….મીઠાની બરણીમાં ભેજ લાગતો હોય તો તેમાં થોડાક ચોખા રાખી મૂકવાથી મીઠામાં ભેજ નહી લાગે…… પાંદડાયુક્ત ભાજીમાં રાંધતી વખતે તેમાં ચપટી … Read more

ઉપયોગમાં આવે તેવી 12+ કિચન ટીપ્સ:

1). તમે રસોઈ બનાવો ત્યારે સ્વાદિષ્ટ અને સુગંધીદાર બનાવવા માટે વાનગીમાં ડ્રાય હબ્ર્સનો ઉપયોગ કરવો હોય તો તેને પહેલા ક્રશ કરી લો. તેનાથી વાનગીમાં સુગંધ સારી આવશે. 2). ચટણી ને સ્વાદિષ્ટ બનાવવા માટે કાકડી, સફરજન અને પીચની છાલને સુકવી, ગ્રાઇન્ડ કરી કોથમીરની ચટણી સાથે ભેળવવાથી ચટણી વધુ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક બનશે. 3). દળેલી ખાંડ જામી … Read more