Thursday, June 1, 2023
Homeહેલ્થ ટીપ્સઆજની ભાગદોડની દુનિયામાં તમારું શરીર કેવી રીતે સાચવવું

આજની ભાગદોડની દુનિયામાં તમારું શરીર કેવી રીતે સાચવવું

તમારા દરરોજના આહાર અને વિહાર થી તમારું આરોગ્ય જાળવો આજ કાલ ની ભાગદોડની આ દુનિયામાં લોકેા પોતાના શરીરનું ધ્યાન રાખવામાં અસફળ રહે છે , આજના જમાના વાસ્તવમાં શરીર માટે કમાવું જોઇએ. અને તેના માટે આહાર વિહાર ખુબ જરૂરી છે જે આજના જમાનામાં રાક્ય નથી. આ મ છ તા લો કો ને શ રી ર સા ચ વ વું હોય તો આ રહ્યા તંદુરસ્તી માટેના ખાસ નિયમો … .. જે જરૂર વાંચજો અને તમારા ખાસ મિત્રોને સાથે શેર કરજો જેથી આજના આ ભાગદોડની જીંદગીમાં પોતાનું શરીર સાચવી શકે.

૧ ) સુર્યોદય પહેલા કંઇ ખાવુ નહિ, અને સુર્યાસ્ત પછી કંઇ ખાવુ નહિ . ૨ ) ભુખ કરતા ૧૦ ટકા ઓછું ખાવુ ૩ ) મોનીંગ વોકને જીવન નો એક ભાગ રૂપે રોજ અપનાવો ૪ ) ફાસ્ટ ફૂડને વિશ્રય આપો , ગેસ અને એસી.ડી.ટી. યરો શરીરમાં લોહી નહિ બને . ૫ ) સવારે નરણે એક જ ગ્લાસ ગરમ પાણી પીવું ૬ ) રોજ કસરતો કરો . જેવી આવડે તેવી , જેથી ડોકટર પાસે જવું ના પડે . ૭ ) બી . પી . , ડાયાબીટીશ થાયરોઇડ કે કોલેસ્ટ્રોલ આવે તે પહેલા મોનીંગ વોક શરૂ કરી દો

૮ ) દાંત એ દરેક રોગનો પ્રવેશ દ્વાર છે . , મારો બનાવેલ ધરેલુ ટુથ પાવડર વાપરો . ૯ ) શાકમાં તેલનું પ્રમાણ ખુબ ઓછો અને જરૂર પુરતો જ વાપરવું ૧૦ ) રાત્રીના ૧૧ વાગા પહેલા સુવુ ત્યારબાદ વાયુનો પ્રકોપ શરૂ ઘરો . જેથી સાંધાના દુખાવા થશે . ૧૧ ) સવારે સુર્યોદય પહેલા ઉઠી જવું જેનાથી પ્રકૃતી સાથે પ્રેમ શરૂ થશે . ૧૨ ) ડોકટર પાસે જતા પહેલા ખેતસી મૈઠીયા ધરગથ્થુ દવાનો ઉપયોગ કરવો

૧૩ ) વધુ પડતી એલોપેથી દવાથી રોગનું નિવારણ થતું નથી . ૧૪ ) આર્યુવેદ તાં પણ ઘરના રસોડાના મસાલાથી બનાવેલ દવા અતિ કિંમતી છે . ૧૫ ) દાંતઃસ્વચ્છ તોજીવન સ્વચ્છ . ૧૬ ) એ.સી.ડી.ટી. થાય તો કાટાળુ માયુ ઉત્તમ ફળ છે . તેનું સેવન કરો ૧૭ ) બાળકોને વેર , ભુંગરા , બીસ્કીટ ના આપો , તેનો પાયો નબળો પડી જશે , યાદશક્તિ નહિ રહે .

સામાન્ય પણ બિમાર પડી જશો તો પણ ડોકટર પાસે જરો તો ૫૦૦/૧૦૦૦ પીયા લાગી જરો . આજે ડોક્ટરો પણ આપે છે . , તે જીંદગીભર ખાવી પડે છે . નવું જીવન આપે છે . , પણ દવાઓ પણ આપણા કમાયેલ પૈસા થી કંઇ સારૂ ખાવા ન બદલીમાં દવાઓ ખાવી તેનાથી વિશેષ કોઇ કમનસીબી નથી . સ્વસ્થ રહો , હમેંશા આનંદ માં રહો અને સ્વસ્થ્ય રહો

➤ આદું, તુલસી અને ગોળના પ્રયોગથી એક જ અઠવાડિયામાં સ્ટેન્ટ અને બાયપાસની નોબત દૂર કરવાની ખેતસીભાઈએ સમજાવી આસાન રીત : અહીંયા ક્લિક કરો

➤ વર્ષો પહેલા આપણા દાદીમા અજમાવતા આ ઘરેલું નુશખા : અહીંયા ક્લિક કરો

➤ હસુદાદા જણાવે છે દરેક રોગની માત્ર એક જ દવા છે આ ચૂર્ણ : અહીંયા ક્લિક કરો

RELATED ARTICLES

2 COMMENTS

  1. મુરબ્બી શ્રીખેતશી ભાઈ,
    આપનો દંતમંજન પાઉડર ક્યાં મળશે?

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -

Most Popular

Recent Comments